Ahmedabad News: અમદાવાદના કૃષ્ણનગરમાં મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો છે. સૌજપુર બૌધા પ્રભાકર ટેનામેન્ટમાંથી અજાણ્યા યુવકનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં સૌજપુર બૌદા પ્રભાકર ટેનામેન્ટમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા યુવકનો વિકૃત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી છે. કૃષ્ણનગર પોલીસે સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:દેહદાન સ્વીકારવામાં આ શહેર ગુજરાતમાં મોખરે, જાણો વિગતે
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમી વધતાં હજારની નજીક પહોંચવા આવ્યા કેસો