Not Set/ અમદાવાદ/ વાડજમાં પતિ-પત્ની ઔર વો, નગ્ન ફોટા વાઇરલ કરવાની આપી ધમકી

અમદાવાદમાં પતિ-પત્ની અને વોનો કિસ્સો ફરી સામે આવ્યો છે. જેમાં પતિની પ્રેમીકાનુ અપહરણ કરીને પત્નીએ બર્બતાભર્યુ કૃત્ય કર્યુ હતું. ઉલ્લેખનિય છે કે, જૂના વાડજમા રહેતા ગીરીશ ગોસ્વામીનું એક યુવતી સાથે પ્રેમસબંધ હતો. ગીરીશની પત્ની જાનુને આ વાતની જાણ થઈ ગઈ. જેથી જાનુએ પ્રેમિકાને સબક શિખવાડવા ષંડયત્ર રચ્યુ.. અને રીંકા ગોસ્વામી સાથે મળીને યુવતીનો એકટિવા પર […]

Ahmedabad Gujarat
pati patami aur woh અમદાવાદ/ વાડજમાં પતિ-પત્ની ઔર વો, નગ્ન ફોટા વાઇરલ કરવાની આપી ધમકી

અમદાવાદમાં પતિ-પત્ની અને વોનો કિસ્સો ફરી સામે આવ્યો છે. જેમાં પતિની પ્રેમીકાનુ અપહરણ કરીને પત્નીએ બર્બતાભર્યુ કૃત્ય કર્યુ હતું. ઉલ્લેખનિય છે કે, જૂના વાડજમા રહેતા ગીરીશ ગોસ્વામીનું એક યુવતી સાથે પ્રેમસબંધ હતો. ગીરીશની પત્ની જાનુને આ વાતની જાણ થઈ ગઈ. જેથી જાનુએ પ્રેમિકાને સબક શિખવાડવા ષંડયત્ર રચ્યુ.. અને રીંકા ગોસ્વામી સાથે મળીને યુવતીનો એકટિવા પર પીછો કર્યો, અને એકટીવી પર બળજબરી બેસાડીને ઘરે લઈ ગયા હતા. તેને નગ્ન કરી માર માર્યો આટલુ જ નહિ તેના નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપતા યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.