આવેદનપત્ર/ વલસાડમાં કૃષકાયદાના વિરોધમાં જીલ્લા કલેકટરને આપ્યું આવેદન

વલસાડ રાષ્ટ્રીય કિશન પરિષદ દ્રારા કૃષિ બિલ ના રદ કરવા માટે વલસાડ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

Gujarat Others
godhara 8 વલસાડમાં કૃષકાયદાના વિરોધમાં જીલ્લા કલેકટરને આપ્યું આવેદન

@ઉમેશ પટેલ , વલસાડ.

વલસાડ રાષ્ટ્રીય કિશન પરિષદ દ્રારા કૃષિ બિલ ના રદ કરવા માટે વલસાડ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્રારા ત્રણ જેટલા કિસાન બિલ પાસ કરવામાં આવ્યા છે જે બિલ માં ખેડૂતો ની મંજુરી ન હોય તેને લઈ ને દિલ્હી ખાતે ખેડતો દ્રારા આંદોલન ચલાવામાં આવી રહયું છે ત્યારે આજ રોજ વલસાડ જિલ્લા રાષ્ટ્રીય કિશન પરિષદ દ્રારા આ દિલ્હી માં ચાલી રહેલા આંદોલન માં ખેડતો ના સમર્થ અને કૃષિ બિલ રદ કરવામાટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને સંબોધી ને આજ રોજ વલસાડ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…