અમદાવાદ/ RBIની બહાર નોટોની હેરાફેરીનો કાળો કારોબાર, એજન્ટો બેફામ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 2000ની નોટ બદલાવવા માટેની અંતિમ તારીખ 7 ઓક્ટોબર હતી. જે પછી પણ હવે અમદાવાદમાં RBIની બહાર 2000ની નોટ બદલી માટે લાઈનો લાગી છે.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 09T153238.868 RBIની બહાર નોટોની હેરાફેરીનો કાળો કારોબાર, એજન્ટો બેફામ

@મેહુલ દુધરેજીયા 

  • અમદાવાદ: RBIની બહાર 2000ની નોટ બદલીનો ખેલ
  • એક નોટ બદલાવવા માટે 400-500 રૂ.નો બોલાતો ભાવ
  • અવધિ પૂર્ણ થયા બાદ 2000ની નોટ બદલાવવા એજન્ટો સક્રિય
  • મોડી રાતથી જ એજન્ટોના માણસો ગોઠવાય છે લાઈનમાં

Ahmedabad News: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 2000ની નોટ બદલાવવા માટેની અંતિમ તારીખ 7 ઓક્ટોબર હતી. જે પછી પણ હવે અમદાવાદમાં RBIની બહાર 2000ની નોટ બદલી માટે લાઈનો લાગી છે.  અને આમાં પણ ક્યાંક કાળું નાણું બદલાઈ રહ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે, એક નોટ બદલાવવા માટે 400-500 રૂ.નો   ભાવ  બોલાતો હોવાનું ખુદ નોટ બદલવા  આવેલા લોકોનું કહેવું છે, વધિ પૂર્ણ થયા બાદ પણ 2000ની નોટ બદલાવવા એજન્ટો સક્રિય હોય તેવી રીતે મોડી રાતથી જ એજન્ટોના માણસો  લાઈનમાં  ગોઠવાય છે , એજન્ટોના લીધે નોટ બદલવા આવતા સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે, માણસો મૂકી એજન્ટો દ્વારા કાળું નાણું બદલાઈ રહ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે.


whatsapp ad White Font big size 2 4 RBIની બહાર નોટોની હેરાફેરીનો કાળો કારોબાર, એજન્ટો બેફામ


આ પણ વાંચો:થલતેજની મહારાજા હોટલ સીલ, સામે આવ્યું આ મોટું કારણ

આ પણ વાંચો:ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો

આ પણ વાંચો:જામનગરમાં ખજૂરમાંથી નીકળી જીવતી ઇયળ, ફૂડ વિભાગ થયું દોડતું

આ પણ વાંચો:લંપટ આસારામની વધી મુશ્કેલી,ધારાગઢ દરવાજા પાસે આવેલ આશ્રમ સીલ