Not Set/ ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા ફરી મોકૂફ રાખવા નિર્ણય

  કોરોના કાળમાં વિદ્યાર્થીઓમતે સિકસન એક મોટું ટેન્શન બની સામે આવી રહ્યું છે. એક બાજુ ઓનલાઇન શિક્ષણને લઈને વિદ્યાર્થી પણ ભારણ ભારણ વધી રહ્યું છે. તો તેને લઈને સમાજમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવ પણ સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ યુનિવર્સિટીની પરીક્ષા પણ એક મોટો મુદ્દો બની ને સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની 21 અને […]

Ahmedabad Gujarat
90cc6ad54d7395f34341c21dc9388641 ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા ફરી મોકૂફ રાખવા નિર્ણય
90cc6ad54d7395f34341c21dc9388641 ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા ફરી મોકૂફ રાખવા નિર્ણય 

કોરોના કાળમાં વિદ્યાર્થીઓમતે સિકસન એક મોટું ટેન્શન બની સામે આવી રહ્યું છે. એક બાજુ ઓનલાઇન શિક્ષણને લઈને વિદ્યાર્થી પણ ભારણ ભારણ વધી રહ્યું છે. તો તેને લઈને સમાજમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવ પણ સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ યુનિવર્સિટીની પરીક્ષા પણ એક મોટો મુદ્દો બની ને સામે આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીની 21 અને 31 ઓગસ્ટના રોજ બે તબક્કામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી હવે 31 ઓગસ્ટ બાદ ઓફલાઈન પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે. ઓનલાઈન પરીક્ષા પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવશે. હવે ઓફલાઈન પરીક્ષા પહેલા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે. વિદ્યાર્થી ઓનલાઈન અથવા ઓફલાઈન પરીક્ષા આપવા અંગે પોતે પસંદગી કરી શકશે. કોરોનાના સંક્રમણ અને સરકારના પરિપત્રને ધ્યાનમાં રાખીને વધુ એકવાર ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.