Not Set/ વિન્ટર સીઝનમાં લિસા હેડનના હોટ બિકીની ફોટોએ મચાવી ધમાલ

મુંબઇ, અભિનેત્રી લિસા હેડન ભેલ લાંબા સમયથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી દૂર રહી હોય,પરંતુ તે  હંમેશાં તેના સેક્સી ફિગર અને ફિટનેશના કારણે સતત ચર્ચામાં છવાયેલી રહે છે. લિસા હેડન સોશિઅલ મીડિયા પર તેના હોટ અને બોલ્ડ ફોટાઓ શેર કરીને તેના ચાહકોના દિલની ધડકનને વધારી દે છે. લિસાની બિકીની ફોટો સોશિઅલ મીડિયા પર ફરી ધમાલ મચાવી રહી છે. […]

Uncategorized
kii 3 વિન્ટર સીઝનમાં લિસા હેડનના હોટ બિકીની ફોટોએ મચાવી ધમાલ

મુંબઇ,

અભિનેત્રી લિસા હેડન ભેલ લાંબા સમયથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી દૂર રહી હોય,પરંતુ તે  હંમેશાં તેના સેક્સી ફિગર અને ફિટનેશના કારણે સતત ચર્ચામાં છવાયેલી રહે છે. લિસા હેડન સોશિઅલ મીડિયા પર તેના હોટ અને બોલ્ડ ફોટાઓ શેર કરીને તેના ચાહકોના દિલની ધડકનને વધારી દે છે. લિસાની બિકીની ફોટો સોશિઅલ મીડિયા પર ફરી ધમાલ મચાવી રહી છે.

1547185534 672 વિન્ટર સીઝનમાં લિસા હેડનના હોટ બિકીની ફોટોએ મચાવી ધમાલ

તાજેતરમાં લિસાએ પોલકા પ્રિન્ટની રેડ બિકીનીમાં તેની ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. લોસ એન્જિલ્સ, હોલિવૂડમાં સ્વિમિંગ કરતા લિસા ખૂબ ખુશ દેખાય રહી છે અને આ આ ખુશી તેના ચહેરા પર જ જોઈ શકાય છે. તેના હોટ ફોટો શેર કરતી વખતે લિસાએ માત્ર લખ્યું-‘Winter’. લિસાની બિકીની ફોટોને અત્યાર સુધી હજારો લાઈક મળી ચુકી છે.

1547185551 0968 વિન્ટર સીઝનમાં લિસા હેડનના હોટ બિકીની ફોટોએ મચાવી ધમાલ

લિસાએ બ્રિટીશ બિઝનેસમેન ડીનો લાલવાણીના સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી, લિસાએ ફિલ્મોથી અંતર બનાવ્યું છે અને તેના પછી  લિસા તેના પરિવાર સાથે ક્વાલીટી ટાઈમ પસાર કરી રહી છે. લિસા હેડન છેલ્લે 2016 માં રિલીઝ થયેલ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં જોવા મળી હતી.

1547185565 8743 વિન્ટર સીઝનમાં લિસા હેડનના હોટ બિકીની ફોટોએ મચાવી ધમાલ