Not Set/ શું ખરેખર આમીરની 1000 કરોડની ફિલ્મ “મહાભારત” માં સલમાન બનશે કૃષ્ણ? જાણો

મુંબઈ આમીર ખાનની ફિલ્મ ‘મહાભારત’ જ્યારથી ચર્ચામાં આવી છે ત્યારથી આ મુવી સતત ચર્ચામાં બની રહી છે અને આ ફિલ્મથી જન્માષ્ટમીના આ પવન પ્રસંગે સારા ન્યુઝ સામે આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આમીર ખાનને ફિલ્મ માટે ચીનમાં પ્રોડયુર પણ મળી ચુક્યા છે. એટલે કે ફિલ્મ પર કામ કરવાનું શરુ કરી શકાય છે. જો આમીર […]

Trending Entertainment
hhhhn શું ખરેખર આમીરની 1000 કરોડની ફિલ્મ "મહાભારત" માં સલમાન બનશે કૃષ્ણ? જાણો

મુંબઈ

આમીર ખાનની ફિલ્મ ‘મહાભારત’ જ્યારથી ચર્ચામાં આવી છે ત્યારથી આ મુવી સતત ચર્ચામાં બની રહી છે અને આ ફિલ્મથી જન્માષ્ટમીના આ પવન પ્રસંગે સારા ન્યુઝ સામે આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આમીર ખાનને ફિલ્મ માટે ચીનમાં પ્રોડયુર પણ મળી ચુક્યા છે. એટલે કે ફિલ્મ પર કામ કરવાનું શરુ કરી શકાય છે. જો આમીર ખાન ફિલ્મના પ્રોડ્યુસર ફાઈનલ કરી દે છે તો.

संबंधित इमेज

બીજું બાજુ જાણવા મળી રહ્યું છે કે, ફિલ્મની કાસ્ટિંગ માટે આમીર ખાન સતત સ્ટાર્સને જોડવાનું કામ કરી રહ્યા છે. રીપોર્ટનું માનવામાં આવે તો, આમીર ખાનને આ ફિલ્મમાં મહત્વના રોલ માટે ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસને અપ્રોચ કરવામાં આવ્યા છે. આવામાં મુકેશ અંબાણી પણ પ્રોડયુર ફિલ્મમાં જોડાવા માટે રસ દર્શાવ્યો છે.

Mahabharat aamir khan के लिए इमेज परिणाम

માનવામાં આવી રહ્યું છે કે, આમીર ખાન તેમના ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના કો સ્ટાર અમિતાભ બચ્ચનને ધૃતરાષ્ટ્રની ભૂમિકા ઓફર કરી ચુક્યા છે. જણાવીએ કે, સલમાન ખાન ઘણા સમયથી ‘મહાભારત’ પર કવ્મ કરવા માંગતા હતા અને જયારે તેમને ખબર પડી કે, આમીર આવી ફિલ્મ કર કામ કરવાનું શરુ કર્યું છે ત્યારે સલમાન ખાનને પોતે જ જઈને આમીર ખાન જણાવ્યું કે તેઓ પણ આવી ફિલ્મ કરવાનું વિચારી રહ્યા હતા.

Mahabharat aamir khan amitabh bachchan के लिए इमेज परिणाम

संबंधित इमेज

આવામાં આમીર ખાન કર્ણ અથવા તો અર્જુન માંથી કોઈક એક ભૂમિકામાં નજરે પડી શકે છે. ઘણા સમયથી ફિલ્મ સાથે દીપિકા પાદુકોણનું નામ જોડાયેલું છે. જાણવા મળી રહ્યું છે કે, આમીર ખાનને તેને દ્રૌપદીના રોલ માટે અપ્રોચ કરી છે. જો કે હજુ સુધી ફિલ્મની કોઈ સ્ક્રિપ્ટ તૈયાર થઇ નથી. આવામાં આ બધા નામ અફવાથી વધારે નથી.

la શું ખરેખર આમીરની 1000 કરોડની ફિલ્મ "મહાભારત" માં સલમાન બનશે કૃષ્ણ? જાણો