Accident in Kerala/ કેરળમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ યુવકના મોત

કેરળના અલાઅપ્પુઝા જિલ્લામાં અંબાલપુઝા પાસે તિરુવનંતપુરમ તરફ જઈ રહેલી ટ્રક સાથે કાર અથડાતા પાંચ યુવકોના મોત થયા છે

Top Stories India
Accident in Kerala

Accident in Kerala;   કેરળના અલાઅપ્પુઝા જિલ્લામાં અંબાલપુઝા પાસે તિરુવનંતપુરમ તરફ જઈ રહેલી ટ્રક સાથે કાર અથડાતા પાંચ યુવકોના મોત થયા છે. અંબલપ્પુઝા પોલીસે જણાવ્યું કે ટ્રક અને કાર વચ્ચે ભીષણ અથડામણ બાદ 4 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 1નું હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે આ માર્ગ અકસ્માત મોડી રાત્રે નેશનલ હાઈવે પર થયો હતો.

 

 

 

ઉલ્લેખનીય છે કે  (Accident in Kerala) કેરળમાં અલાઅપ્પુઝામાં ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો જેમાં પાંચ લોકોના મોત થયો છે. જેમાં ચાર યુવકોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા અને એક યુવકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે આજુબાજુના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હતી,પોલીસ ઘટનાસ્થળે પહોચીને બચાવ કામગીરી હાથ ધરી હતી,ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો . જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ મમાટે મોકલી આપવામાં આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

island/આંદામાન અને નિકોબારના 21 ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવશે,PM મોદી કરશે

BJP meeting/સુરેન્દ્રનગરમાં આજથી બે દિવસ ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક,લોકસભાની ચૂંટણી પર થશે ચર્ચા