Not Set/ ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ 55.55 ટકા, ડાંગ જિલ્લાનુ સૌથી ઊંચું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની માર્ચ 2018માં પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ 55.55 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ 2018માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. 505 કેન્દ્રો અને પેટાકેન્દ્રો પર લેવાયેલી પરીક્ષામાં 467100 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી […]

Top Stories Gujarat Trending
maharashtra 4 ssc PTI ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ 55.55 ટકા, ડાંગ જિલ્લાનુ સૌથી ઊંચું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની માર્ચ 2018માં પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ 55.55 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

માર્ચ 2018માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. 505 કેન્દ્રો અને પેટાકેન્દ્રો પર લેવાયેલી પરીક્ષામાં 467100 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાંથી 255414 પરીક્ષાર્થીઓ પાસ થયાં હતા.

બોર્ડે અલગ અલગ ર્રીતે ગેરીરિત આચરનારા 1225 વિદ્યાર્થીઓના પરિણામ અનામત રાખ્યા છે. જેનો નિર્ણય હવે પછી લેવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પરિણામ બાબતે કોઈ શંકા હોય તો તે 3/06/2018 થી તા. 09/06/2018 સુધીમાં બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા hsc.gseb.org પરથી ઓનલાઈન અરજી કરીશ શકે છે.

કુલ મળીને રાજ્યનું પરિણામ 55.55 ટકા આવ્યું છે. ડાંગ જિલ્લાનું પરિણામ સૌથી ઊંચુ 77.32 ટકા આવ્યું છે, જ્યારે સૌથી નીચું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું આવ્યું છે.

સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર બ્લાઇન્ડ(સુરત) 100 ટકા.

સૌથી ઓછું પરિણામ 31.54 ટકા પરિણામ ઉદેપુર જિલ્લામાં.

સૌથી ઓછું પરિણામ લાવનાર કેન્દ્ર લુણાવાડા 11.74 ટકા.

206 સ્કૂલનું પરિણામ 100 ટકા.

વિદ્યાર્થીનીઓનું પરિણામ – 74.78 ટકા.

વિદ્યાર્થીઓનું પરિણામ 63.71 ટકા.

સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનુ 77.32.

છોટાઉદેપુર જિલ્લાનુ સૌથી ઓછુ 31.54 ટકા પરિણામ.

100 ટકા પરિણામ ધરાવતી 206 શાળા.

451 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો.

8245 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો.

30306 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો.

63241 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો.

આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી.

74.78 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ.

63.71 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા.

અંગ્રેજી માધ્યમનુ 77.37 ટકા પરિણામ.

ગુજરાતી માધ્યમનુ 54.03 ટકા પરિણામ.

parinam ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ 55.55 ટકા, ડાંગ જિલ્લાનુ સૌથી ઊંચું પરિણામ