Not Set/ અમદાવાદ વેપારી હનીટ્રેપમાં ફસાયો,30 લાખની કરાઈ માંગણી

અમદાવાદ, અમદાવાદમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વેપારીને આર્થિક રીતે પાયમાલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.પોતાને ફસાવવામાં આવી રહ્યો હોવાની શંકા જતા વેપારીએ LCBનો સંપર્ક કર્યો હતો જ્યાં LCBએ આ મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં વેપારીને આર્થિક રીતે પાયમાલ કરવા 11 લાખની સોપારી આપવામાં આવી છે. વેપારીને […]

Ahmedabad Gujarat Videos
hanhha 11 અમદાવાદ વેપારી હનીટ્રેપમાં ફસાયો,30 લાખની કરાઈ માંગણી

અમદાવાદ,

અમદાવાદમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વેપારીને આર્થિક રીતે પાયમાલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.પોતાને ફસાવવામાં આવી રહ્યો હોવાની શંકા જતા વેપારીએ LCBનો સંપર્ક કર્યો હતો જ્યાં LCBએ આ મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં વેપારીને આર્થિક રીતે પાયમાલ કરવા 11 લાખની સોપારી આપવામાં આવી છે. વેપારીને બ્લેકમેલ કરી છૂટકારા માટે રૂપિયા 30 લાખની માગણી કરવામાં આવી હતી. પરંતુ ષડયંત્રકારીઓના મનસુબા સફળ થાય તે પહેલા જ સમગ્ર મામલાનો ભાંડાફોડ થઈ ગયો અને ભેજાબાજો જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયા છે.આરોપીઓની પૂછપરછમાં અનેક રહ્યો પરથી પડદો ઉચકાઈ શકે છે.