Not Set/ BJP હવે કોંગ્રેસ વિરૂદ્ધ ‘પપ્પુ’ની જગ્યાએ ‘યુવરાજ’ શબ્દનો કરશે ઉપયોગ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાની કામગીરીને બેસ્ટ ગણાવવામાં લાગી ગયા છે ત્યારે વાત કરીએ BJP ની તો બીજેપી અત્યારસુધી કોંગ્રેસ વિરૂદ્ધ પપ્પુ શબ્દનો ઉપયોગ કરતી હતી પણ હવે બીજેપી પપ્પૂના જગ્યાએ યુવરાજ શબ્દનો ઉપયોગ કરતી જોવા મળશે. આ શબ્દને ભાજપ પોતાના પ્રચારમાં શામિલ કર્યો થએ જેને […]

Top Stories
178495 gujarat BJP હવે કોંગ્રેસ વિરૂદ્ધ 'પપ્પુ'ની જગ્યાએ 'યુવરાજ' શબ્દનો કરશે ઉપયોગ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાની કામગીરીને બેસ્ટ ગણાવવામાં લાગી ગયા છે ત્યારે વાત કરીએ BJP ની તો બીજેપી અત્યારસુધી કોંગ્રેસ વિરૂદ્ધ પપ્પુ શબ્દનો ઉપયોગ કરતી હતી પણ હવે બીજેપી પપ્પૂના જગ્યાએ યુવરાજ શબ્દનો ઉપયોગ કરતી જોવા મળશે. આ શબ્દને ભાજપ પોતાના પ્રચારમાં શામિલ કર્યો થએ જેને ચૂંટણી આયોગે પણ લીલી ઝંડી આપી દિધી છે. મહત્વનું છે કે પપ્પૂ શબ્દના ઉપયોગ પર ચૂંટણી આયોગે અંકુશ લગાવ્યો હતો જેને લઈને બીજેપી હવે પપ્પૂની જગ્યાએ યુવરાજ શબ્દનો ઉઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ચૂંટણી પ્રચારમાં બંને પાર્ટીઓમાં પોસ્ટર વોર જોરો શોરોથી ચાલી રહ્યો છે.