Not Set/ #મંતવ્ય_નવરાત્રિ : મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ઝૂમ્યા અમદાવાદીઓ, જુઓ

અમદાવાદ, જે દિવસની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ દિવસ આવી ગયો છે નવલી નવરાત્રીની શરૂઆત ગઈ છે ત્યારે ખૈલેયાઓમાં ગરબા રમવાને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.ત્યારે મંતવ્ય ન્યુઝ દ્વારા અમદાવાદના 3 વિવિધ સ્થળો પર ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યુ છે .મંતવ્ય ન્યુઝ દ્વારા અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા કેન્સવિલા પાર્ટી પ્લોટ, નિકોલના દાસ્તાન […]

Ahmedabad Gujarat Videos
aaa #મંતવ્ય_નવરાત્રિ : મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ઝૂમ્યા અમદાવાદીઓ, જુઓ

અમદાવાદ,

જે દિવસની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ દિવસ આવી ગયો છે નવલી નવરાત્રીની શરૂઆત ગઈ છે ત્યારે ખૈલેયાઓમાં ગરબા રમવાને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.ત્યારે મંતવ્ય ન્યુઝ દ્વારા અમદાવાદના 3 વિવિધ સ્થળો પર ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યુ છે .મંતવ્ય ન્યુઝ દ્વારા અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા કેન્સવિલા પાર્ટી પ્લોટ, નિકોલના દાસ્તાન સર્કલ પાસે આવેલા સરદાર પાર્ટી પ્લોટ અને હાથીજણના વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતના નામાંકિત સિંગરો પોતાના સૂર રેલાવશે અને ખૈલૈયાઓ મન મૂકીને ઝુમશે ..

નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. અમદાવાદીઓ ગરબાના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા.

જુઓ મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ 2019

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.