Not Set/ હાર્દિક, કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીના ફોટો પર મરાઇ ચોકડી

ગુજરાત, રાજકારણમાં સક્રિય થયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂની સંવિધાન બચાવો દેશ બચાવોનો વિરોધ થયો છે. સોશ્યલ મિડિયામાં પોસ્ટર વાયરલ કરીને વિરોધ કરવામાં આવ્યો છે.હાર્દિક પટેલ, કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીના ફોટા પર ચોકડી મારીને વિરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 13મી ફેબ્રુઆરીએ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સંવિધાન બચાવોની રેલી યોજવામાં આવી છે. જેમાં  તેઓએ હાર્દિક પટેલ,કનૈયા […]

Top Stories Rajkot Gujarat Videos
mantavya 104 હાર્દિક, કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીના ફોટો પર મરાઇ ચોકડી

ગુજરાત,

રાજકારણમાં સક્રિય થયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂની સંવિધાન બચાવો દેશ બચાવોનો વિરોધ થયો છે. સોશ્યલ મિડિયામાં પોસ્ટર વાયરલ કરીને વિરોધ કરવામાં આવ્યો છે.હાર્દિક પટેલ, કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીના ફોટા પર ચોકડી મારીને વિરોધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 13મી ફેબ્રુઆરીએ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સંવિધાન બચાવોની રેલી યોજવામાં આવી છે. જેમાં  તેઓએ હાર્દિક પટેલ,કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીને આમંત્રણ આપ્યું છે. જેને લઇને પોસ્ટર લગાવવામાં આવ્યા.

તેવામાં આ પોસ્ટર પર ચોકડી મારીને વિરોધ કરવામાં આવ્યો છે અને સોશ્યલ મિડીયામાં પણ ચોકડી મારેલા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે.