Not Set/ અરવલ્લી અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

સબલપુર પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત બાઈક ચાલકને ટક્કર મારી કાર ચાલક ફરાર કોલીખડ ગામ પાસે અકસ્માતમાં એકનું મોત ડાલુ અને કાર વચ્ચે ટક્કરમાં એકનું મોત પોલીસે બંને ઘટનામાં હાથ ધરી તપાસ અરવલ્લીમાં બે માર્ગ અકસ્માતમાં બેના મોત નિપજ્યા.સબલપુર પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત જ્યારે કોલીખડ ગામ પાસે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું […]

Gujarat Others
Untitled 208 અરવલ્લી અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

સબલપુર પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત

બાઈક ચાલકને ટક્કર મારી કાર ચાલક ફરાર

કોલીખડ ગામ પાસે અકસ્માતમાં એકનું મોત

ડાલુ અને કાર વચ્ચે ટક્કરમાં એકનું મોત

પોલીસે બંને ઘટનામાં હાથ ધરી તપાસ

અરવલ્લીમાં બે માર્ગ અકસ્માતમાં બેના મોત નિપજ્યા.સબલપુર પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત જ્યારે કોલીખડ ગામ પાસે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું.ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લીમાં આજે સવાર ખરાબ સમાચાર લઈને અવી હતી. અરવલ્લીમાં એક સાથે બે અકસ્માતની ઘટના સામે આવી છે. અને બંને ઘટનામાં બે લોકોના કરુણ મોત નીપજ્ય છે. મળતી માહિતી અનુસાર પહેલી ઘટના અરવલ્લીના સબલપુર પાસેની છે જ્યાં હિટ એન્ડ રન બની છે અને આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે.કાર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

જ્યારે બીજી ઘટના કોલીખડ ગામ પાસેની છે જેમાં પણ એકનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત ડાલુ અને કાર વચ્ચે સર્જાયો હતો.ડાલુ અને કાર વચ્ચે ટક્કરમાં કારમાં સવાર યુવકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.