Not Set/ જો તમે પણ દરરોજ લીંબુનું સેવન કરો છો, તો સાવધાન …..!!

ઘણા લોકો સવારે ખાલી પેટ પર લીંબુ પાણી પીવે છે જેથી ચરબી ઓછી થઈ શકે. લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે તો સારું જ છે સાથે તે વિટામિન ‘સી’નો સારો સ્રોત પણ છે. જેના દ્વારા આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમ જ આપણી ત્વચા માટે ફાયદાકારક છે. આ સાથે શાકભાજી અને સલાડમાં પણ લીંબુનો ઘણો ઉપયોગ થાય […]

Health & Fitness India Lifestyle
l3 જો તમે પણ દરરોજ લીંબુનું સેવન કરો છો, તો સાવધાન .....!!

ઘણા લોકો સવારે ખાલી પેટ પર લીંબુ પાણી પીવે છે જેથી ચરબી ઓછી થઈ શકે. લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે તો સારું જ છે સાથે તે વિટામિન ‘સી’નો સારો સ્રોત પણ છે. જેના દ્વારા આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમ જ આપણી ત્વચા માટે ફાયદાકારક છે.

l5 જો તમે પણ દરરોજ લીંબુનું સેવન કરો છો, તો સાવધાન .....!!

આ સાથે શાકભાજી અને સલાડમાં પણ લીંબુનો ઘણો ઉપયોગ થાય છે. જેથી ભોજનનો સ્વાદ વધારી શકાય. પરંતુ અતિશય લીંબુ અથવા લીંબુ પાણી  ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક છે ચાલો જોઇયે.

l2 જો તમે પણ દરરોજ લીંબુનું સેવન કરો છો, તો સાવધાન .....!!

હકીકતે, વધારે પ્રમાણમાં લીંબુનો રસ પીવાથી તમારા દાંત બગડે છે. ઘણા સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે લીંબુનું સેવન કરવાથી તમારા દાંત બગડે છે કારણ કે તેમાં સાઇટ્રિક એસિડ જોવા મળે છે.

l1 જો તમે પણ દરરોજ લીંબુનું સેવન કરો છો, તો સાવધાન .....!!

જે દાંત માટે હાનિકારક છે. ઉલ્લેખનીય છે કે,  નારંગી, લીંબુ, દ્રાક્ષ અને મોસમી જેવા ફળો સાઇટ્રિક એસિડના સ્ત્રોત છે. આ બધા ફળોનો સ્વાદ ખાટો છે.  લીંબુનો રસ અથવા નારંગીનો રસ પીવાથી દાંતમાં નુકસાન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.