sexual relation/ શારીરિક સંબંધમાં કંટાળો આવે છે, તો આ 4 ખોરાક શરીરના દરેક ભાગને ઉર્જાથી ભરીને સ્ટેમિના વધારશે

આજકાલ લોકો પોતાની વ્યસ્ત લાઈફસ્ટાઈલ કારણે તણાવપૂર્ણ જીવન જીવે છે. આવી સ્થિતિમાં પાર્ટનર સાથે સેક્સ્યુઅલ મોટાભાગના લોકોને રિલેશનમાં કંટાળો આવવા લાગે છે. તેના કારણે સંબંધોમાં ખટાશ આવા લાગે છે જેનાથી ડિપ્રેશનનું સ્તર વધી જાય છે. દરેક વ્યક્તિ જીવનના કોઈને કોઈ આવી પરિસ્થિતિમાંઓમાં પસાર કરતો હોય છે. જો તમારા જીવનમાં પણ આવું છે તો શારીરિક સંબંધ……….

Lifestyle Food Health & Fitness Relationships
Beginners guide to 27 4 શારીરિક સંબંધમાં કંટાળો આવે છે, તો આ 4 ખોરાક શરીરના દરેક ભાગને ઉર્જાથી ભરીને સ્ટેમિના વધારશે

Health News: જાતીય સંબંધો સુધારવા માટે, આહારમાં કાળી રાસબેરીનું સેવન કરવું જોઈએ.

આજકાલ લોકો પોતાની વ્યસ્ત લાઈફસ્ટાઈલ કારણે તણાવપૂર્ણ જીવન જીવે છે. આવી સ્થિતિમાં પાર્ટનર સાથે સેક્સ્યુઅલ મોટાભાગના લોકોને રિલેશનમાં કંટાળો આવવા લાગે છે. તેના કારણે સંબંધોમાં ખટાશ આવા લાગે છે જેનાથી ડિપ્રેશનનું સ્તર વધી જાય છે. દરેક વ્યક્તિ જીવનના કોઈને કોઈ આવી પરિસ્થિતિમાંઓમાં પસાર કરતો હોય છે. જો તમારા જીવનમાં પણ આવું છે તો શારીરિક સંબંધ બાંધતા પહેલા વિજ્ઞાન દ્વારા સાબિત થયેલ અમુક ખાસ ખોરાકનું સેવન કરો., જોકે આ ખોરાકનું સેવન કરવાથી તમારો મૂડ સુધરશે અને તમારી સહનશક્તિમાં વધારો થશે અને તમે તમારા પાર્ટનર પર તમારો પ્રેમ વરસાવવા માટે તૈયાર હશો. તો ચાલો જાણીએ કેટલાક એવા હેલ્ધી ફૂડ્સ વિશે જે શારીરિક સંબંધ માટે ફાયદાકારક હોય છે.

આ ખોરાક જાતીય સંબંધ સુધારવામાં ફાયદાકારક સાબિત થશે
બ્લેક રાસબેરિઝ:
બ્લેક રાસબેરી એ સ્ટ્રોબેરી જેવું જ ફળ હોય છે. તેમાં ફાયટોકેમિકલ્સ હોય છે જે કામવાસના અને સહનશક્તિ બંનેને વધારવાનું કામ કરે છે. ભારતમાં રાસબેરી ઓછી ઉપલબ્ધ છે પરંતુ તમે તેના બદલે જામનુ અથવા સ્ટ્રોબેરીનું સેવન કરી શકો છો.
દાડમ
રિસર્ચ દ્રારા જાણવા મળ્યું છે કે દાડમ જાતીય સંબંધોમાં તાજગી લાવવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી પ્રજનન ક્ષમતા અને સેક્સ પાવર વધે છે. રિસર્ચ મુજબ શારીરિક સંબંધ બાંધતા પહેલા દાડમના રસનું સેવન કરવાથી મૂડ સારો થાય છે. તેમજ દાડમ શરીરમાં રક્ત પરિભ્રમણ વધારે છે તેના દ્રારા સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે.

તરબૂચ:

તાજેતરમાં જ ઉનાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે. ત્યારે ગરમીના દિવસોમાં તરબૂચ માત્ર ડિહાઈડ્રેશનમાં જ ફાયદાકારક નથી પરંતુ તે જાતીય સંબંધો દરમિયાન કામેચ્છા ઝડપથી વધારવામાં મદદ કરે છે. તરબૂચમાં સિટ્રુલિન અને આર્જિનિન જેવા એમિનો એસિડ હોય છે. આ બંને એમિનો એસિડ રક્તવાહિનીઓને આરામ આપે છે. આ એમિનો એસિડના કારણે પ્રાઈવેટ પાર્ટ તરફ લોહીનો પ્રવાહ વધવા લાગે છે.

એવાકાડો:
એવાકાડો પોષક તત્ત્વોનો ભંડાર તરીકે જોવા મળે છે પરંતુ તે જાતીય સંવર્ધક પણ છે. તેમાં પર્યાપ્ત માત્રામાં હેલ્ધી ફેટ અને ફાઈબર જોવા મળે છે જેના કારણે એનર્જી અને સ્ટેમિના બંનેમાં વધારો થાય છે. તેમાં વિટામિન B6 પણ હોય છે જે થાકને દૂર કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક

આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું

આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર