Viral Video/ દારૂડિયાએ જેલમાં ગાવાનું શરૂ કર્યું દર્દ ભર્યા ગીતો, વીડિયો જોઈને લોકો બોલ્યા- ‘દર્દ છે ભાઈ’

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ જેલમાં જોવા મળ્યો છે. જેલમાં બંધ વ્યક્તિએ બોલિવૂડના અલગ-અલગ ગીતો ગાતો જોવા મળે છે. તેમજ હિન્દીં ફિલ્મોના દર્દનાક ગીતો ગાય છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો અને પોલીસકર્મીઓ પણ હસવાનું રોકી શક્તા નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકો ઞડપથી શેર કરી રહ્યા છે.

Trending
Beginners guide to 29 3 દારૂડિયાએ જેલમાં ગાવાનું શરૂ કર્યું દર્દ ભર્યા ગીતો, વીડિયો જોઈને લોકો બોલ્યા- 'દર્દ છે ભાઈ'

 

Viral Video:સોશિયલ મીડિયા પર એક વીડિયો ઞડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં જેલમાં એક દારૂ પીધેલો માણસ દર્દનાક ગીત ગાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકોએ ફની કમેન્ટ્સનો વરસાદ શરૂ કર દીધો.

સોશિયલ મીડિયા પર દરરોજ અવારનવાર વીડિયો વાયરલ થતા હોય છે. જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો, તો તમને એ પણ સારી રીતે ખબર હશે કે સોશિયલ મીડિયા પર વીડિયો કેવી રીતે વાયરલ થાય છે. ઝઘડા અને અનોખા ડાન્સ ઉપરાંત, કેટલીકવાર આપણને કેટલાક એવા વીડિયો જોવા મળે છે જે લોકોને હસાવે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ જોવા મળ્યો છે, જેને જોઈને તમે હસી પડશો. આવો તમને આ વાયરલ વીડિયો વિશે જણાવીએ.

 

View this post on Instagram

 

A post shared by Shiya Thakur (@shiya_thakur_si)

સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ જેલમાં જોવા મળ્યો છે. જેલમાં બંધ વ્યક્તિએ બોલિવૂડના અલગ-અલગ ગીતો ગાતો જોવા મળે છે. તેમજ હિન્દીં ફિલ્મોના દર્દનાક ગીતો ગાય છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો અને પોલીસકર્મીઓ પણ હસવાનું રોકી શક્તા નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકો ઞડપથી શેર કરી રહ્યા છે.

સમાચાર લખાય ત્યાં સુધી આ વીડિયોને 4 લાખ 13 હજારથી વધુ લોકોએ લાઈક કરી ચુક્યા છે વીડિયો જોયા પછી લોકોએ ફની કમેન્ટ્સ પણ શરૂ કરી દીધી. એક યુઝરે લખ્યું- મારા પ્રેમીને કોણે લોક કર્યો? અન્ય એક યુઝરે લખ્યું- સર તેને બહાર લઈ જાઓ, તેણે ભૂલથી પી લીધું. ત્રીજા યુઝરે લખ્યું- આ શબનમનો પ્રેમી છે. અન્ય એક યુઝરે લખ્યું – તે લૈલા અને મજનુ કરતા પણ મોટો પ્રેમી નીકળ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક

આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું

આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર