ketu-transit/ કેતુ 2025 સુધી આ રાશિના જાતકોને લાભ અપાવશે…

હવે આવનારા 9-10 મહિનામાં કેતુ ક્ન્યા રાશિમાં જ બિરાજમાન રહેશે. કેતુ ગ્રહ ક્રયા રાશિમાં બિરાજમાન રહેશે જેથી કેટલીક…………………

Dharma & Bhakti Rashifal
Beginners guide to 6 4 કેતુ 2025 સુધી આ રાશિના જાતકોને લાભ અપાવશે...

Astrology : જ્યોતિષશારત્રમાં કેતુ ગ્રહને માયાવી ગ્રહ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે કેતુ શનિ ગ્રહની જેમ ધીમી ગતિએથી ચાલવાવાળો ગ્રહ છે. કેતુ ઓક્ટોબર,2023માં જ કન્યા રાશિમાં ગોચર કરી ચુક્યો છે. હવે આવનારા 9-10 મહિનામાં કેતુ ક્ન્યા રાશિમાં જ બિરાજમાન રહેશે. કેતુ ગ્રહ ક્રયા રાશિમાં બિરાજમાન રહેશે જેથી કેટલીક રાશિઓનું ભાગ્ય બદલાવવાનું છે. વર્ષ 2025 સુધી આ રાશિઓનું ભાગ્ય બદલાશે. સાથે કેટલીક ખુશીના સમાચાર મળી પણ શકે છે.

મેષ રાશિ– મેષ રાશિના લોકો આ માટે કેતુનું ભ્રમણ એક વર્ષ લાભ આપતું દેખાશે.  જે લોકો આર્થિક સમ્રયાનો સામનો કરી રહ્યા છે તેઓની આર્થિક સ્થિતિ સારી બની શકે છે. સંબંધોમાં મીઠાશ વધશે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે. વેપાર-ધંધામાં નવી યોજનાઓ વિકસાઈ શકો છો.

કર્ક રાશિ- વર્ષ 2025 સુધી કેતુ ક્રયા રાશિમાં બિરાજમાન રહેશે. આ જાતકોની જીંદગીમાં નવા બદલાવ આવી શકે છે. વર્ષ 2024 સુધી કાર્યની નવી શરૂઆત કરી શકો છો. પરિવારમાં સંબંધો ગાઢ બનશે. સંબંધોમાં વધુ પરિપક્વ બનશે. પોતાના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃશ્ચિક રાશિ– જાતકોને કેતુનું ગોચર ખૂબ જ શુભ અને લાભદાયક ગણાઈ રહ્યું છે. આ વર્ષના અંતે વેપારમાં પુષ્કળ ફાયદો થવાની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક

આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની કારને થયો જોરદાર અકસ્માત, કન્ટેનર સાથે અથડાઈ