નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડને 70 હરાવીને ભારત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓએ આ મોટી જીત પર ખુશી વ્યક્ત કરી છે.
Congratulations to Team India!
India puts up a superlative performance and enters the Finals in remarkable style.
Fantastic batting and good bowling sealed the match for our team.
Best wishes for the Finals!
— Narendra Modi (@narendramodi) November 15, 2023
જીત પર અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું કે ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને શાનદાર શૈલીમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો. શાનદાર બેટિંગ અને સારી બોલિંગે અમારી ટીમ માટે મેચ જીતી લીધી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમ બોસની જેમ ફાઇનલમાં પ્રવેશી છે.
યોગી આદિત્યનાથે શું કહ્યું?
ऐतिहासिक विजय…
न्यूजीलैंड पर भारत की 'विराट' विजय की सभी देशवासियों को हार्दिक बधाई!
इस शानदार जीत से त्योहारों की बेला को और अधिक उल्लासपूर्ण बनाने वाली भारतीय क्रिकेट टीम के हर खिलाड़ी का हृदयतल से अभिनंदन!
फाइनल के लिए शुभकामनाएं!
जय हिंद 🇮🇳
— Yogi Adityanath (@myogiadityanath) November 15, 2023
યુપીના સીએમ યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર લખ્યું મારા હૃદયપૂર્વકના અભિનંદન! ફાઈનલ માટે શુભેચ્છાઓ!”
રાહુલ ગાંધીએ વખાણ કર્યા
Well done, Team INDIA!
Outstanding display of team work and skill throughout the game.
Virat, congratulations on the incredible achievement.
Bring it home boys! 🏆#INDvsNZ pic.twitter.com/2wyWxKCbDx
— Rahul Gandhi (@RahulGandhi) November 15, 2023
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર કહ્યું, “શાબાશ, ટીમ ઈન્ડિયા! સમગ્ર રમત દરમિયાન ટીમવર્ક અને કૌશલ્યનું ઉત્તમ પ્રદર્શન. વિરાટ, અવિશ્વસનીય સિદ્ધિ બદલ અભિનંદન. બસ હવે કપનો ઇંતેજાર છે. !”
પ્રિયંકા ગાંધી
एक यादगार मैच में न्यूजीलैंड के विरुद्ध 70 रनों से जीत हासिल करके टीम इंडिया फाइनल में पहुँच गयी है। बहुत-बहुत बधाई।
बल्लेबाजों @imVkohli @ImRo45 @ShreyasIyer15 @ShubmanGill के शानदार प्रदर्शन के साथ @MdShami11 ने गेंदबाजी में सात विकेट लेकर एक और रौशन मिसाल सामने रखी है।… pic.twitter.com/HuH4b0Y0IS
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 15, 2023
પ્રિયંકા ગાંધીએ કહ્યું, “ટીમ ઈન્ડિયા એક યાદગાર મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 70 રને જીત મેળવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઘણા બધા અભિનંદન. બેટ્સમેન વિરાટ કોહલી, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, શુભમન ગિલના શાનદાર પ્રદર્શનની સાથે સાથે મોહમ્મદ શમીએ બોલિંગમાં સાત વિકેટ લઈને વધુ એક ઝળહળતું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
અખિલેશ યાદવ
INDIA की शानदार जीत और World Cup के फ़ाइनल में प्रवेश करने पर हार्दिक बधाई! देश की जीत में विराट कोहली की शानदार बैटिंग और मोहम्मद शमी की ऐतिहासिक बॉलिंग और पूरी टीम इंडिया की एकजुटता के लिए विशेष बधाइयाँ और फ़ाइनल के लिए शुभकामनाएँ!
जीतता रहेगा इंडिया!!! pic.twitter.com/mgzbcNAlMM
— Akhilesh Yadav (@yadavakhilesh) November 15, 2023
યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું, “ભારતને તેની શાનદાર જીત અને વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ કરવા બદલ હાર્દિક અભિનંદન! દેશની જીતમાં વિરાટ કોહલીની શાનદાર બેટિંગ અને મોહમ્મદ શમીની ઐતિહાસિક બોલિંગ અને સમગ્ર ટીમ ઈન્ડિયાની એકતા માટે વિશેષ અભિનંદન અને ફાઈનલ માટે શુભકામનાઓ! ભારત જીતતું રહેશે!”
આ પણ વાંચોઃ પ્રહાર/ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રિયંકા ગાંધી પર કર્યા આકરા પ્રહાર,પાર્ટ ટાઇમ નેતા…..
આ પણ વાંચોઃ Broke The Record/ શમીનો વર્લ્ડ રેકોર્ડઃ વર્લ્ડ કપમાં 50 વિકેટ ઝડપનારો શમી પ્રથમ ભારતીય બોલર
આ પણ વાંચોઃ 2023 World Cup/ ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી,સામીએ લીધી શાનદાર 7 વિકેટ
