Not Set/ ના હોય! બળબળતા રણમાં પડ્યો બરફ, તપતી રેતી પર ફેલાઈ બરફની ચાદર

હાલ ભારતથી લઈને અમેરિકા સુંધી ઠંડી પડી રહી છે, જયારે હાલ ઓસ્ટ્રેલિયા ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે. દુનિયાનું સૌથી ગરમ રણ સહારામાં હાલ બરફવર્ષા થઈ છે. સહારાનો પ્રવેશદ્વાર ગણતો ઉતર અલ્જીરિયાના લાલ રેતી વાળા રણ પર હાલ બરફની સફેદ ચાદર ચડી ગઈ છે. અહી ૧૬ ઇંચ જેટલી હિમવર્ષા થઈ છે. આ નજરો ઉતરી અલ્જીરિયામાં […]

World
493a36b0e65b0b4d7b7df46a291d36cc XL ના હોય! બળબળતા રણમાં પડ્યો બરફ, તપતી રેતી પર ફેલાઈ બરફની ચાદર

હાલ ભારતથી લઈને અમેરિકા સુંધી ઠંડી પડી રહી છે, જયારે હાલ ઓસ્ટ્રેલિયા ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે. દુનિયાનું સૌથી ગરમ રણ સહારામાં હાલ બરફવર્ષા થઈ છે. સહારાનો પ્રવેશદ્વાર ગણતો ઉતર અલ્જીરિયાના લાલ રેતી વાળા રણ પર હાલ બરફની સફેદ ચાદર ચડી ગઈ છે. અહી ૧૬ ઇંચ જેટલી હિમવર્ષા થઈ છે.

sahara snow1 2018 ના હોય! બળબળતા રણમાં પડ્યો બરફ, તપતી રેતી પર ફેલાઈ બરફની ચાદર

આ નજરો ઉતરી અલ્જીરિયામાં 40 વર્ષ પછી ત્રીજી વખત જોવા મળ્યો છે.  ૩૮ વર્ષ પહેલા ફેબ્રુઆરીમાં અમુક કલાક જ હિમવર્ષા થતી હતી પણ આ વખતે પુરા એક દિવસ હિમવર્ષા થઈ છે.

DS7eyeTXcAURndJ ના હોય! બળબળતા રણમાં પડ્યો બરફ, તપતી રેતી પર ફેલાઈ બરફની ચાદર

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ દરિયાની સપાટીથી લગભગ 1000મીટર ઉંચો છે. અહી ગરમીમાં પારો 48 ડીગ્રી સુધી પોંચી જાય છે અને ફેબ્રુઆરી જેવા ઠંડા સમયમાં અહી પારો માઈન્સ 10 ડીગ્રી પર આવી જાય છે.

5658109388 2097d12b9c b ના હોય! બળબળતા રણમાં પડ્યો બરફ, તપતી રેતી પર ફેલાઈ બરફની ચાદર

વૈજ્ઞાનિકોનું માનીયે, તો સહારા રણ 15 હજાર વર્ષ પછી હરિયાળી આવશે. સહારા રણમાં જ્યાં માણસો, જીવોને જીવન જીવવા માટે પાણી તો શું એક ઝાડ પણ જોવા નથી મળતું, ત્યાં અમુક જીવો સવારના સમયે જે ઝાકળ પડે એની પાણીની નાનીનાની બુંદ પડે તે કોઈ ઘાંસ પર ચોંટી હોય તેને પીને પૂરો દિવસ નીકાળે છે, આ વખતે ખુબ વધારે બફર પડવાના કારણે ત્યાં ફરી હરિયાળી આંવી જશે. ન્યૂયોર્ક, શિકાગો જેવા દેશો. હાલ ઠંડીથી ઠરી ગયાં છે તો ચીન જેવા દેશમાં પણ ભારે હિમવર્ષા થઈ છે.

c909b586189948280e1f66ec7873b25f ના હોય! બળબળતા રણમાં પડ્યો બરફ, તપતી રેતી પર ફેલાઈ બરફની ચાદર

જયારે ઓસ્ટ્રેલિયામાં ભયંકર ગર્મી પડી રહી છે. તો જંગલોમાં આગ લાગવાનાં પણ બનાવો બની રહ્યાં છે. તો સિડનીમાં એટલી વધારે ગર્મી પડી રહી છે કે ત્યાના રોડ પણ પીગળી રહ્યાં છે.

1x1 ના હોય! બળબળતા રણમાં પડ્યો બરફ, તપતી રેતી પર ફેલાઈ બરફની ચાદર