સુરેન્દ્રનગર/ પાટડીના એક ગામે બેસતા વર્ષે ગાયો દોડાવાની છે વર્ષો જુની પરંપરા

પાટડી તાલુકાના વડગામ ગામે બેસતા વર્ષે ગાયો દોડાવાની વર્ષો જુની પરંપરા વડગામ માં સમસ્ત ગ્રામજનો બેસતા વર્ષે ગામના પાદરે એકઠા થઇ ગાયોને દોડાવે છે,ઢો

Gujarat Others
It is an age-old tradition to run cows every year while sitting in a village in Patdi

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના વડગામ ખાતે નવા વર્ષમાં ગાયો દોડાવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જોવા મળી હતી. ઢોલ નગારા અને ફટાકડા ફોડીને ગાયોની આ દોડ શરૂ કરવામાં આવે છે. આ દોડમાં ગાયોની સાથે સાથે ગોવાળો પણ દોડે છે. અને દોડ પૂર્ણ થયા બાદ મહિલાઓ દ્વારા ગાયો અને ગોવાળોનું સન્માન કરવામાં આવે છે.જેને જોવા માટે મોટી સંખ્યામાં આસપાસના ગામવાળા પણ આવે છે. જો કે, ગાયોની દોડ જોખમી હોવા છતા આજ દિન સુધી એક પણ અકસ્માત સર્જાયો નથી અને ગામના લોકો આને ભગવાનના આશીર્વાદ માને છે.

પાટડી તાલુકાના વડગામ ગામે બેસતા વર્ષે ગાયો દોડાવાની વર્ષો જુની પરંપરા વડગામ માં સમસ્ત ગ્રામજનો બેસતા વર્ષે ગામના પાદરે એકઠા થઇ ગાયોને દોડાવે છે,ઢોલ નગારાના તાલે તેમજ ફટાકડા ફોડી ગાયોને દોડાવવામાં આવે છે.ગાયોની સાથે સાથે ગોવાળો પણ દોડ છે અને દોડ પૂર્ણ થયા બાદ મહિલાઓ દ્વારા ગોવાળો અન ગાયોને તિલક કરી સન્માન કરવામાં આવે છે

ગાયોની દોડ જોવા સમસ્ત ગ્રામજનો તો એકઠા થાય છે સાથ સાથે આસપાસનાં ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે. ગાયોની દોડ જોખમી હોવા છતાં આજ દિવસ સુધી એક પણ વાર કોઇ અકસ્માત સર્જાયો નથી જેને ગ્રામજનો ભગવાનના આશીર્વાદ માને છે અને તેથી આ પરંપરામાં આજે પણ લોકોને અતુટ શ્રધ્ધા છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.

whatsapp ad White Font big size 2 4 પાટડીના એક ગામે બેસતા વર્ષે ગાયો દોડાવાની છે વર્ષો જુની પરંપરા


આ પણ વાંચો:નિવેદન/આ વખતે લોકસભાની 26 સીટ જીતવાની છે:સી.આર.પાટી

આ પણ વાંચો:Gujarat Tourism/નવા વર્ષ નિમિત્તે કચ્છમાં પ્રવાસીઓનો ધસારો

આ પણ વાંચો:ગુજરાત/ગાંધીનગરમાં ભયાનક ઘટના, વાંદરાઓએ 10 વર્ષના બાળકનું કર્યું મોત