Not Set/ આ દેશમાં ૧૦૦ વર્ષ કરતા વધુ આયુષ્ય ધરાવતા લોકોની સંખ્યા છે ૭૦ હજાર, ૮૦ ટકા છે મહિલાઓ

જાપાનમાં ૧૦૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની સંખ્યા ૬૯,૭૮૫ છે. આ મહિનામાં કરવામાં આવેલી ગણતરી મુજબ ૧૦૦ વર્ષ કરતા વધુ ૬૯,૭૮૫ લોકો છે જેમાં ૮૮ ટકા મહિલાઓ છે.  આ જાણકારી જાપાનની સરકારે આપી હતી અને કહ્યું હતું કે સ્વાસ્થ્ય સેવા અને લોકોમાં સ્વાસ્થ્ય માટે વધતી જતી જાગૃતિ ના કારણે આટલું આયુષ્ય સુધી લોકો પહોચી શકે […]

World Trending
32000 people in japan turned 100 this year and the economy cant keep up આ દેશમાં ૧૦૦ વર્ષ કરતા વધુ આયુષ્ય ધરાવતા લોકોની સંખ્યા છે ૭૦ હજાર, ૮૦ ટકા છે મહિલાઓ

જાપાનમાં ૧૦૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની સંખ્યા ૬૯,૭૮૫ છે. આ મહિનામાં કરવામાં આવેલી ગણતરી મુજબ ૧૦૦ વર્ષ કરતા વધુ ૬૯,૭૮૫ લોકો છે જેમાં ૮૮ ટકા મહિલાઓ છે.  આ જાણકારી જાપાનની સરકારે આપી હતી અને કહ્યું હતું કે સ્વાસ્થ્ય સેવા અને લોકોમાં સ્વાસ્થ્ય માટે વધતી જતી જાગૃતિ ના કારણે આટલું આયુષ્ય સુધી લોકો પહોચી શકે છે.

Image result for japan people are more than 100 year

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ આંકડા છેલ્લા વર્ષ કરતા સાત ગણા વધારે છે.

Image result for japan people are more than 100 year

આ દેશમાં ૧૦૦ થી વધુ ઉંમર ધરાવતા લોકોમાં ૬૧,૪૫૪ મહિલાઓ છે જયારે બાકીના ૮૩૩૧ પુરુષો છે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી યાહુહીરો નાકાસો પણ મેં મહિનામાં ૧૦૦ વર્ષના થયા છે.

Image result for japan people are more than 100 year

વર્ષ ૧૯૭૧થી જાપાનના લોકોની ઉંમરમાં ૧૦૦ કરતા વધુનું આયુષ્ય જોવા મળી રહ્યું છે. સરકારને આશા છે કે આ વધારો આવી રીતે જ આગળ વધતો રહેશે.

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ પોપ્યુલેશન એન્ડ સોશીયલ સિક્યોરિટી સર્ચના રીપોર્ટ પ્રમાણે આવનારા પાંચ વર્ષોમાં ૧૦૦થી વધુ આયુષ્ય ધરાવતા લોકોની સંખ્યા  ૧ લાખ સુધીની થઇ શકે છે.