રેસીપી/ ઘરે બનાવો પાલક અને ફુદીનાનું હેલ્દી જ્યુસ

તમારા શરીરને તંદુરસ્ત બનાવવા માટે એકવાર ઘરે ટ્રાય કરો આ જ્યુસ આમાં રહે લીંબુનો રસ,પાકલ,ફુદીનાના પાન તમારા શરીરને બનાવશે.તંદુરસ્ત તો વાંચો આ જ્યુસ બનાવવાની રીત.

Lifestyle
જ્યુસ

તમારા શરીરને તંદુરસ્ત બનાવવા માટે એકવાર ઘરે ટ્રાય કરો આ જ્યુસ આમાં રહે લીંબુનો રસ,પાકલ,ફુદીનાના પાન તમારા શરીરને બનાવશે.તંદુરસ્ત તો વાંચો આ જ્યુસ બનાવવાની રીત.

સામગ્રી

2 કપ મોટી સમારેલી પાલક
1/2 કપ ઝીણા સમારેલા ફુદીનાના પાન
1/4કપ મોટી સમારેલી કોથમીર
2 ટીસ્પૂન લીંબુનો રસ
1ટીસ્પૂન જલજીરા પાવડર
ભુક્કો કરેલો બરફ

 બનાવવાની રીત

જ્યુસરમાં બનાવવા માટે

એક જ્યુસરમાં પાલક, ફૂદીનાના પાન અને કોથમીર સાથે 1/2 કપ પાણી મેળવી સુંવાળું જ્યુસ તૈયાર કરો. આ જ્યુસને ગરણી વડે ગાળી લો. હવે તેમાં લીંબુનો રસ અને જલજીરા પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. હવે 2 ગ્લાસમાં ભૂક્કો કરેલો બરફ મૂકી, તેની પર આ તૈયાર કરેલું જ્યુસ સરખા પ્રમાણમાં રેડી લો. તરત જ પીરસો.

હોપરમાં બનાવવા માટે

આ રેસીપીમાં હોપર વડે જ્યુસ બનાવવું વ્યવહારિક નથી, કારણ કે લીલા શાકભાજીના પાંદડા અતિ નરમ હોવાથી હોપરમાં ફેરવી શકાય એવા નથી.

આ પણ વાંચો: શિયાળામાં શુષ્ક અને નિર્જીવ વાળથી છો પરેશાન? તો અપનાવો આ સરળ ઘરેલું ઉપાય

આ પણ વાંચો:રજાના દિવસે કર્મચારીને કામ માટે કર્યો ફોન, તો 1 લાખ રૂપિયાનો થશે દંડ: જાણો ક્યાં લાગુ થયો આ નિયમ

આ પણ વાંચો:..તો શિયાળામાં બીમાર પડવા પાછળ આ સાયન્સ કામ કરે છે.. રિસર્ચમાં થયો ખુલાસો

આ પણ વાંચો:તુમ ઇતના જો મુસ્કુરા રહે હો..ક્યા ગમ હૈ જિસકો છુપા રહે હો.. ક્યાંક તમને તો નથીને “સ્માઇલિંગ ડિપ્રેશન” જાણો..