Not Set/ મસાલેદાર અળુની ભાજી , આજે જ કરો તમારા ઘરે ટ્રાય

સામગ્રી 1 1/2 કપ છોલેલા અળુના ગોળ ટુકડા 1 ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ 1/2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 1/2 ટીસ્પૂન લીંબુનો રસ 1/2 ટીસ્પૂન અજમો 1ટીસ્પૂન તેલ 2 ટેબલસ્પૂન દૂધ 1 ટેબલસ્પૂન તાજું ક્રીમ મીઠું  (સ્વાદાનુસાર) મિક્સ કરીને મસાલા દહીંનું મિશ્રણ તૈયાર કરવા માટે 2 ટેબલસ્પૂન ઘટ્ટ દહીં 1 ટીસ્પૂન ચણાનો લોટ 2 ટીસ્પૂન સમારેલી કોથમીર 1/2 ટીસ્પૂન મરચાં પાવડર 1/2 ટીસ્પૂન ગરમ મસાલો 1/4 ટીસ્પૂન આમચૂર 1 ટીસ્પૂન તેલ […]

Food Lifestyle
mahinj મસાલેદાર અળુની ભાજી , આજે જ કરો તમારા ઘરે ટ્રાય

સામગ્રી

1 1/2 કપ છોલેલા અળુના ગોળ ટુકડા
1 ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ
1/2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
1/2 ટીસ્પૂન લીંબુનો રસ
1/2 ટીસ્પૂન અજમો
1ટીસ્પૂન તેલ
2 ટેબલસ્પૂન દૂધ
1 ટેબલસ્પૂન તાજું ક્રીમ
મીઠું  (સ્વાદાનુસાર)

મિક્સ કરીને મસાલા દહીંનું મિશ્રણ તૈયાર કરવા માટે
2 ટેબલસ્પૂન ઘટ્ટ દહીં
1 ટીસ્પૂન ચણાનો લોટ
2 ટીસ્પૂન સમારેલી કોથમીર
1/2 ટીસ્પૂન મરચાં પાવડર
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
1/4 ટીસ્પૂન આમચૂર
1 ટીસ્પૂન તેલ

સજાવવા માટે
2 ટીસ્પૂન સમારેલી કોથમીર

બનાવવાની રીત

એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં તેલ, આદૂ-લસણની પેસ્ટ, લીલા મરચાં, લીંબુનો રસ અને અજમો મેળવી ઉંચા તાપ પર 1 મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.

તે પછી તેમાં તૈયાર કરેલો મસાલો, અળુના ટુકડા, દૂધ, તાજું ક્રીમ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર 9 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી માઇક્રોવેવ કરી લો.

કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

mahinj મસાલેદાર અળુની ભાજી , આજે જ કરો તમારા ઘરે ટ્રાય