Video/ રાજકોટમાં યુવકના આપઘાતના લાઈવ દ્રશ્યો, જુઓ હેવી ટ્રક નીચે યુવકે મૂક્યું પડતું

રાજકોટમાં યુવકના આપઘાતના દ્રશ્યો સામે આવ્યા છે. ગ્રીન લેન્ડ ચોકડી નજીકની ઘટનામાં પસાર થતી હેવી ટ્રક નીચે યુવકે પડતું મૂક્યું હતુ. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

Rajkot Gujarat
આપઘાતના
  • ગ્રીન લેન્ડ ચોકડી નજીકની ઘટના
  • સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના
  • ટ્રકના ટાયર નીચે પડતું મૂકી કર્યો આપઘાત

રાજકોટમાં યુવકના આપઘાતના દ્રશ્યો સામે આવ્યા છે. ગ્રીન લેન્ડ ચોકડી નજીકની ઘટનામાં પસાર થતી હેવી ટ્રક નીચે યુવકે પડતું મૂક્યું હતુ. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.  જણાવીએ કે, રાજકોટ ગ્રીનલેન્ડ ચોક પાસે ટ્રકના વ્હીલ નીચે આવી જતા યુવાનનું મોત નિપજ્યાની માહિતી બી ડીવીઝન પોલીસને મળી હતી. જેના આધારે PSI ત્રાજીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તપાસ ટ્રકના વ્હીલ હેઠળ યુવાને ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું CCTV કુટેજના આધારે બહાર આવ્યું હતું. બનાવને પગલે પોલીસે વધુ તપાસ કરતા યુવાન પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ મામલે  પોલીસે તેના પરિવારજનોની શોધખોળ કરી તેમજ આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: ટાટા સ્ટીલ ઝૂલોજિકલ પાર્કમાં મિથુનનું ડૂબી જવાથી મોત, માદા દીપડાએ આ રીતે બચાવ્યો પોતાનો જીવ

આ પણ વાંચો: મનીષ સિસોદિયાએ કર્યો દાવો ભાજપે આપી ઓફર, AAPને તોડી BJPમાં સામેલ થઇ જાવો,CBI,EDના કેસ બંધ કરાવી દઇશું

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડે છેલ્લી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને પાંચ વિકેટથી હરાવીને શ્રેણી 2-1થી જીતી