Not Set/ ચૂંટણી સમયે મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનમાં ઘાયલ થયેલાને આપવામાં આવી સહાય

મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનમાં ઘાયલ થયેલાને સહાય આપવામાં આવી છે.જો કે અનામત આંદોલનને 2 વર્ષ જેટલો સમય થયો છે.ત્યારે પાટીદારોની 6 જેટલી સંસ્થા દ્વારા ઘાયલ પરિવારના લોકોને 10, 10 લાખ રૂપિયાનો સહાય પેટે ચેક આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત એક પરિવારમાં રહેતા ઘાયલ થયેલા યુવકની પત્નીને સંસ્થા દ્વારા નોકરી પણ આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે 2 […]

Gujarat
Hardik Nitin ચૂંટણી સમયે મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનમાં ઘાયલ થયેલાને આપવામાં આવી સહાય

મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનમાં ઘાયલ થયેલાને સહાય આપવામાં આવી છે.જો કે અનામત આંદોલનને 2 વર્ષ જેટલો સમય થયો છે.ત્યારે પાટીદારોની 6 જેટલી સંસ્થા દ્વારા ઘાયલ પરિવારના લોકોને 10, 10 લાખ રૂપિયાનો સહાય પેટે ચેક આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત એક પરિવારમાં રહેતા ઘાયલ થયેલા યુવકની પત્નીને સંસ્થા દ્વારા નોકરી પણ આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે 2 વર્ષ વિત્યા પછી આ સંસ્થા દ્વારા સહાય આપવામાં આવી છે.કેમ અત્યાર સુધી સહાય આપવામાં ન આવી.જેને લઇને અનેક સવાલો ઉભા થયા છે.તેમજ ચૂંટણી સમયે આપવામાં આવેલી સહાય પાછળ રાજકીય કાવાદાવા હોય તેવી શક્યતોએ પણ દેખાઇ રહી છે