શુભેચ્છા/ ડેન્માર્કમાં નવી સરકાર બનતા PM મોદીએ નવા વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેનને પાઠવ્યા અભિનંદન

ડેનમાર્કમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. ચૂંટણીના છ સપ્તાહ બાદ દેશમાં નવી સરકાર બની છે. ડેનમાર્કના વડા પ્રધાને આ માહિતી આપી છે.

Top Stories World
11 9 ડેન્માર્કમાં નવી સરકાર બનતા PM મોદીએ નવા વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેનને પાઠવ્યા અભિનંદન

ડેનમાર્કમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. ચૂંટણીના છ સપ્તાહ બાદ દેશમાં નવી સરકાર બની છે. ડેનમાર્કના વડા પ્રધાને આ માહિતી આપી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના વડા પ્રધાન તરીકે મેટ્ટે ફ્રેડરિકસેનને પુનઃ ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હું ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત કરવા માટે અમારો સહયોગ ચાલુ રાખવા માટે આતુર છું.