ચેમ્પિયન/ પોલેન્ડની ઇંગા સ્વિટેકે ઇટાલિયન ઓપનનો ખિતાબ જીત્યો

ઇટાલિયન ઓપન ટાઇટલ જીત્યો સ્વિટેકે

Sports
કકકક પોલેન્ડની ઇંગા સ્વિટેકે ઇટાલિયન ઓપનનો ખિતાબ જીત્યો

વિશ્વમાં 15 રેકિંગવાળી પોલેન્ડની ઇગા સ્વિટેકેએ રવિવારે ઇટાલિયન ખિતાબ પોતાના નામ કર્યો છે. ફાઇનલમાં તેમણે ચેકની કૈરોલિના પ્લીસ્કોવાને 6-0,6-0.થી હરાવીને ટાઇટલ જીત્યો હતો.

પોલેન્ડની ઇંગા સ્વિટેકે રવિવારે ઇટાલિયન ઓપન ટાઇટલ જીત્યો હતો.ફાઇનલમાં તેમણે ચેક ની કૈરોલિના પ્લીસ્કોનાને હરાવીને મોટી જીત હાંસિલ કરી છે  વિશ્વની રેટિંગમાં 15માં સ્થાન પર ઇંગા હતી.તેણે આ મુકાબલો માત્ર 45 મિનિટમાં જ જીતી લીધો.19 વર્ષની ઇંગાએ દુનિયાની નવમી રેકિંગવાળી ખેલાડી પ્લીસ્કોવાને માત્ર 20 મિનિટમાં જ પહેલો રાઉન્ડ હરાવી દીધો હતો. આની પહેલા સેમીફાઇનલમાં ઇંગા સ્વિટેકે અમેરિકાની કીકોકો ગોફને હરાવીને ઇટાલિયન ઓપનથી બહાર કરી દીધી હતી.