Not Set/ પોલીસ અને વિવિધ NGOએ 15 બાળમજૂરોને છોડાવ્યા, 4 ફેક્ટરી માલિક સામે કાર્યવાહી

છોડાવવા માં આવેલ ૧૫ બાળકોની પૂછપરછ કરતા ફેકટરી માલિકો દ્વારા તેમને રોજના ૨૦૦ રૂપિયા જેટલી દૈનિક વેતન આપતા હતા. અને તમામ બાળકો ઘણા સમય થી અહીંયા કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

Ahmedabad Gujarat
છોડાવવા માં આવેલ ૧૫ બાળકોની પૂછપરછ કરતા ફેકટરી માલિકો દ્વારા તેમને રોજના ૨૦૦ રૂપિયા જેટલી દૈનિક વેતન આપતા હતા. અને તમામ બાળકો

ભારતીય સંવિધાનમાં 18 વર્ષથી નીચેના બાળકો સાથે કામ કરાવવું એ ગુનો ગણાય છે. પરંતુ આ કાયદો માટે કાગળ પર રહી ગયો હોય અને લોક મુખી બની ગયો તેવું લાગી રહ્યું છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશન અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા રેડ કરવામાં આવી હતી. સરદાર નગર વિસ્તારમાંથઈ 15 જેટલા બાળ મજૂરો મળી આવ્યા હતા. સામાજિક સંસ્થા અને ઇન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા સરદાર નગર પોલીસ સ્ટેશનમાં 4 ફેકટરી માલિક સામે ફરિયાદ નોંધાવી છે.

છોડાવવામાં આવેલ 15 બાળકોની પૂછપરછ કરતા ફેકટરી માલિકો દ્વારા તેમને રોજના 200 રૂપિયા જેટલી દૈનિક વેતન આપતા હતા. અને તમામ બાળકો ઘણા સમયથી અહીંયા કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તમામ બાળકો યુ પી બિહારના રહેવાશી હોવાનું સામે આવ્યું છે..જોકે હાલ તો પોલીસે તમામ બાળકોને બાળ ગૃહમાં મોકલીને પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યા છે. સાથે જ ચારે ફેકટરી માલિકોની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

  • અમદાવાદના સરદારનગરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની રેડ
  • બાળકોને દૈનિક રૂ. 200 મજૂરી આપવામાં આવતી
  • બાળકો યુપી બિહારના રહેવાશી હોવાનું સામે આવ્યું
  • બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા
  • ફેકટરી માલિકોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી

સરદાર નગર વિસ્તાર માં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશન અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા રેડ કરતા ૧૫ જેટલા બાળ મજૂરો મળી આવ્યા હતા. સામાજિક સંસ્થા અને ઇન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા સરદાર નગર પોલીસ સ્ટેશન માં ૪ ફેકટરી માલિક સામે ફરિયાદ નોંધાવી છે. છોડાવવા માં આવેલ ૧૫ બાળકોની પૂછપરછ કરતા ફેકટરી માલિકો દ્વારા તેમને રોજના ૨૦૦ રૂપિયા જેટલી દૈનિક વેતન આપતા હતા. અને તમામ બાળકો ઘણા સમય થી અહીંયા કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તેટલું જ નહિ છોડાવવા માં આવેલ તમામ બાળકો યુ પી બિહાર ના રહેવાશી હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ તો પોલીસે તમામ બાળકો ને બાળ ગૃહ માં મોકલી ને પરિવાર જનો નો સંપર્ક કરવામાં આવી રહ્યા છે. સાથે જ ચારે ફેકટરી માલિકો ની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

વડોદરા / 30 વર્ષ બાદ ફરી MBBS કોર્સમાં એડમિશનની માંગણી, હાઈકોર્ટે પૂછ્યું- આ ઉંમરે ઈન્ટર્નશિપ કરી શકશો ?

એકતાનગર / નર્મદા મહાઆરતીની વેબસાઈટ CM ભુપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ, જાણો કેટલો છે ચાર્જ ?

National / પંજાબ ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો આપ્યો આદેશ