Not Set/ મહિલાઓની આઇબ્રો તેમના જીવનના ખોલે છે રહસ્યો

હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનારા લોકો માટે સમુદ્રશાસ્ત્ર એક આગવું મહત્વ ધરાવે છે. સમુદ્ર શાસ્ત્રમાં શરીરના જુદા-જુદા અંગોની બનાવટના આધારે વ્યક્તિના સ્વભાવનું વિશ્લેષણ કરવામાં આવે છે.સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે અલગ અલગ આઇબ્રો ધરાવતી મહિલાઓ ખાસ સ્વભાવ ધરાવતી હોય છે.જેમકે જેમની ભ્રમરો જાણે એક લીટી દોરેલી હોય તે મહિલાઓ જીવનમાં રીસ્ક ઓછું લેતી હોય છે અને સાદુ જીવન […]

Uncategorized
mahio મહિલાઓની આઇબ્રો તેમના જીવનના ખોલે છે રહસ્યો

હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનારા લોકો માટે સમુદ્રશાસ્ત્ર એક આગવું મહત્વ ધરાવે છે. સમુદ્ર શાસ્ત્રમાં શરીરના જુદા-જુદા અંગોની બનાવટના આધારે વ્યક્તિના સ્વભાવનું વિશ્લેષણ કરવામાં આવે છે.સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે અલગ અલગ આઇબ્રો ધરાવતી મહિલાઓ ખાસ સ્વભાવ ધરાવતી હોય છે.જેમકે જેમની ભ્રમરો જાણે એક લીટી દોરેલી હોય તે મહિલાઓ જીવનમાં રીસ્ક ઓછું લેતી હોય છે અને સાદુ જીવન ગાળે છે.

અહીં આપણે અલગ અલગ ભ્રમરોવાળી મહિલા વિશે જાણીશું

પરસ્પર જોડાયેલી ભ્રમરોવાળી મહિલાઓ આવી હોય છે…2/જો

તમે ઘણી એવી મહિલાઓ જોઈ હશે જેમની ભ્રમર પરસ્પર જોડાયેલી હોય. આ મહિલાઓ ખૂબ બુદ્ધિશાળી હોવાનું માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ મહિલાઓ હંમેશાં પોતાના હિતને પ્રાધાન્ય આપે છે અને તેમને છેતરવી સરળ કામ નથી.આ મહિલાઓ તર્ક બધ્ધ નિર્ણયો લે છે અને લાગણીમાં વહી જતી નથી.3/

ઘાટી આઇબ્રોવાળી મહિલા સુખી હોય છે…

કેટલીક મહિલાઓની ભ્રમર ઘાટ્ટી અને કાળી હોય છે. આ મહિલાઓ આર્થિક રીતે મજબૂત હોવાની માન્યતા છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર આવી મહિલાઓ એક સુખી અને સંપન્ન જીવન જીવે છે. આવી મહિલાઓનો જન્મ ધનવાન પરિવારમાં થાય છે.આવી મહિલાઓને કિશોરવસ્થાથી જ માન સન્માન મળે છે.આવી મહિલાઓ દેખાવમાં પણ સુંદર હોય છે.

આવી ભ્રમરોવાળી મહિલા નહીં ચલાવે દખલગીરી 4/5આવ

જે મહિલાઓની આઈબ્રો થોડી ઊંચી-નીચી હોય તે આર્થિક રીતે નબળી હોવાની માન્યતા છે. કહેવામાં આવે છે કે, ઊંચી-નીચી ભ્રમર વાળી મહિલાને ગુસ્સો પણ ખૂબ જલ્દી આવી જાય છે. તે પોતાના કામ અને જીવનમાં કોઈ દખલગીરી ચલાવી લેતી નથી.આવી ભ્રમરોવાળી મહિલાઓનું જીવન પણ સંઘર્ષપુર્ણ જાય છે.

કંજુસ હોય છે આવી મહિલાઓ

ઘણી મહિલાઓની આઇબ્રો ખૂબ ભરાવદાર હોય છે. સમુદ્ર શાસ્ત્રમાં આ મહિલાઓને જટિલ સ્વભાવની જણાવવામાં આવી છે. કહેવાય છે કે, આવી મહિલાઓને સમજી શકવી ખૂબ મુશ્કેલ છે સાથે જ તે ખૂબ કંજૂસ હોય છે. આ મહિલાઓ રૂપિયાની બચત કરવાનો ગુણ ધરાવે છે.આવી મહિલાઓને કલા પ્રત્યે રૂચિ હોય છે અને ગુઢ રહસ્યોમાં પણ રસ ધરાવે છે.