Not Set/ સુરત : રક્ષાબંધનના દિવસે હાઈ વે બન્યો લોહિયાળ, 10 ના મૃત્યુ

સુરતના પલસાણા કડોદરા હાઈ વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ પલસાણા-ધુલીયા નેશનલ હાઈ વે પર આ ભયંકર અકસ્માત સર્જાયો છે. પલસાણાના કરણ ગામ નજીક ઇનોવા કાર (GJ-6-ED 0776) અને ટ્રક (GJ-31-T 3696) વચ્ચે અકસ્માત સર્જાયો છે. 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. […]

Top Stories Gujarat Surat
517172 392831 road accident ravindra jadhav rna0 સુરત : રક્ષાબંધનના દિવસે હાઈ વે બન્યો લોહિયાળ, 10 ના મૃત્યુ

સુરતના પલસાણા કડોદરા હાઈ વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ પલસાણા-ધુલીયા નેશનલ હાઈ વે પર આ ભયંકર અકસ્માત સર્જાયો છે. પલસાણાના કરણ ગામ નજીક ઇનોવા કાર (GJ-6-ED 0776) અને ટ્રક (GJ-31-T 3696) વચ્ચે અકસ્માત સર્જાયો છે. 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.

WhatsApp Image 2018 08 26 at 3.28.22 PM e1535285334978 સુરત : રક્ષાબંધનના દિવસે હાઈ વે બન્યો લોહિયાળ, 10 ના મૃત્યુ

મુંબઈથી અમદાવાદ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ઇનોવા કારમાં સવાર 8 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. કારમાં કુલ 11 લોકો સવાર હતા.

WhatsApp Image 2018 08 26 at 3.28.22 PM 1 e1535285365728 સુરત : રક્ષાબંધનના દિવસે હાઈ વે બન્યો લોહિયાળ, 10 ના મૃત્યુ

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. પલસાણા પોલીસે આગળની હાથ ધરી છે.

WhatsApp Image 2018 08 26 at 3.28.24 PM 1 e1535285389952 સુરત : રક્ષાબંધનના દિવસે હાઈ વે બન્યો લોહિયાળ, 10 ના મૃત્યુ

WhatsApp Image 2018 08 26 at 3.28.23 PM e1535285408134 સુરત : રક્ષાબંધનના દિવસે હાઈ વે બન્યો લોહિયાળ, 10 ના મૃત્યુ