Not Set/ સુરત: ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નદી જળાશયો મોટા પ્રમાણમાં થઈ રહેલી પાણીની આવકથી છલકાઈ રહ્યા છે. ત્યારે ઉકાઈ ડેમની જળસપાટી વધીને 337.15 ફૂટ પર પહોંચી છે. પાણી ભયજનક સપાટીથી 3.86 મીટરની ઉપરથી વહી રહ્યું છે. જેને કારણે વિયર કમ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.  ડેન્જર  લેવલથી 3.86 મી ઉપરથી પાણી વહી રહ્યું છે. પરંતુ ઉકાઈ ડેમની જળ […]

Gujarat Surat Videos
ukai 1 સુરત: ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નદી જળાશયો મોટા પ્રમાણમાં થઈ રહેલી પાણીની આવકથી છલકાઈ રહ્યા છે. ત્યારે ઉકાઈ ડેમની જળસપાટી વધીને 337.15 ફૂટ પર પહોંચી છે. પાણી ભયજનક સપાટીથી 3.86 મીટરની ઉપરથી વહી રહ્યું છે.

જેને કારણે વિયર કમ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.  ડેન્જર  લેવલથી 3.86 મી ઉપરથી પાણી વહી રહ્યું છે. પરંતુ ઉકાઈ ડેમની જળ સપાટીની વાત કરીએ તો તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. 2 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.95 લાખ પાણીની જાવક યથાવત છે. જેને કારણે ડેમમાં પાણીની આવક વધવાને બદલે ઘટી છે. હાથનુરમાંથી આવતા પાણીની આવક સાવ ઓછી થઈ ગઈ છે. માત્ર 69,023 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.