FIR/ રાજકોટ કોંગ્રેસ મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ બે ફરિયાદ દાખલ

રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ મયુરસિંહ સતુભા જાડેજા વિરુદ્ધ 2 ફરિયાદ દાખલ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. દાખલ કરવામાં

Gujarat Rajkot
fir.jpg2 રાજકોટ કોંગ્રેસ મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ બે ફરિયાદ દાખલ

રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ મયુરસિંહ સતુભા જાડેજા વિરુદ્ધ 2 ફરિયાદ દાખલ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. દાખલ કરવામાં આવેલી બે ફરિયાદમાં રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વૈષ્યવૃતિ કરાવવાની એક ફરિયાદ દાખલ થઇ છે, ત્યારે બીજી બાજુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં જબરસ્તી મકાન ખાલી કરાવી કબ્જે કરવાની બીજી ફરિયાદ દાખલ થઇ છે.

આ પણ વાંચો – Corona Guidelines / લાગે છે ફરી એક વખત કોરોનાની માર્ગદર્શીકા યાદ અપાવવાનો સમય આવ…

આરોપી મયૂરસિંહ જાડેજાએ ફરિયાદીને વ્યાજે રૂપિયા આપી તેની પાસેથી મકાન કબ્જે કર્યું હતું. મયુરસિંહ જાડેજા સ્થાનિક કોંગ્રેસમાં આગેવાન છે, આ સાથે તેના પત્ની વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર પણ છે. મયુરસિંહ જોડેજા નું 2 ગુન્હામાં નામ ખુલતા અને તેમના વિરુદ્ધ ફરિયાદ થતા સ્થાનિક રાજકારણ ગરમાયુ હોવાનું સામે આવી રહ્યું છે.