Education/ UGCએ ઓનલાઈન અભ્યાસક્રમો માટે યુનિવર્સિટીનું લિસ્ટ જાહેર કર્યું, અરજીની અંતિમ તારીખ…

UGC દ્વારા ડિસ્ટન્સ લર્નિંગનો કોર્સ ચલાવતી UGC-DEB વેબ પોર્ટલ પર……….

Top Stories Gujarat
YouTube Thumbnail 21 1 UGCએ ઓનલાઈન અભ્યાસક્રમો માટે યુનિવર્સિટીનું લિસ્ટ જાહેર કર્યું, અરજીની અંતિમ તારીખ...

Education News: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામને ઓફર કરતી હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટશન્સની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં 80 યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. શૈક્ષણિક સત્ર માટે ઓનલાઈન પ્રવેશની અંતિમ તારીખ 31 માર્ચ, 2024 છે.

https://deb.ugc.ac.in/

UGC દ્વારા ડિસ્ટન્સ લર્નિંગનો કોર્સ ચલાવતી UGC-DEB વેબ પોર્ટલ પર વિદ્યાર્થીઓના એકમિશનને લગતી વિગતો 14 એપ્રિલ સુધી અપલોડ કરવાની રહેશે. આ અભ્યાસક્રમોની ઓફર કરનારી HEIએ સીટ ક્વોટા તેમજ શૈક્ષણિક વર્ષની વ્લ્ડિટી સહિત નિયમનકારીઓ અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી શરતોનું સખ્તપણે પાલન થાય તે જોવાનું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Filmmaker/ ફેમસ ફિલ્મમેકરને મળવા આપવા પડશે લાખો રૂપિયા, શા માટે આવો નિર્ણય લીધો

આ પણ વાંચોઃ Terrorism/ ‘આતંકવાદનો ઉદ્યોગ ચલાવે છે પાકિસ્તાન’, સિંગાપોરમાં જયશંકરે કરી આકરી ટિપ્પણી

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચોઃ પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી, આપઘાત પહેલા સેલ્ફી મિત્રોને મોકલી