Not Set/ બ્રા વિશે ઘણીવાર છોકરીઓના મનમાં હોય છે ઘણી ગલતફેમીઓ, શું તમે પણ આવું વિચારો છો?

બ્રા આપડા જીવનનો એક મહત્વ નો ભાગ છે. આપણે તેને રોજ પહેરતા તો હોય પરંતુ તેના વિશે વધુ જાણતા નથી. તેના વિશે જેટલું જાણીએ એટલું ઓછુ નથી, કારણકે તેની બેઝિક વસ્તુ પર આપણે અલગ થી વિચારવાની તસ્તી લેતા ના હોય અને જે સાંભળ્યે તેને જ સાચું માની લેતા હોય છીએ. અમે તમને આવાજ અમુક ફેક્ટસ […]

Fashion & Beauty Lifestyle
bramyth1 બ્રા વિશે ઘણીવાર છોકરીઓના મનમાં હોય છે ઘણી ગલતફેમીઓ, શું તમે પણ આવું વિચારો છો?

બ્રા આપડા જીવનનો એક મહત્વ નો ભાગ છે. આપણે તેને રોજ પહેરતા તો હોય પરંતુ તેના વિશે વધુ જાણતા નથી. તેના વિશે જેટલું જાણીએ એટલું ઓછુ નથી, કારણકે તેની બેઝિક વસ્તુ પર આપણે અલગ થી વિચારવાની તસ્તી લેતા ના હોય અને જે સાંભળ્યે તેને જ સાચું માની લેતા હોય છીએ. અમે તમને આવાજ અમુક ફેક્ટસ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

bramyth2 બ્રા વિશે ઘણીવાર છોકરીઓના મનમાં હોય છે ઘણી ગલતફેમીઓ, શું તમે પણ આવું વિચારો છો?

બ્રા પહેરવા થી બ્રેસ્ટ રહે છે ચુસ્ત અને ટાઈટ

તમે ઘણી વખત એવું માનતા હોય છે કે બ્રા પહેરવા થી તમારી બ્રેસ્ટ ઢીલી નહીં થાય અને લટકી નહીં જાય, અને તે તેની પોઝિશન પર રહેશે. પરંતુ તે સાચું નથી. બ્રા નો ઉપયોગ એટલા માટે કરવા માં આવે છે જેથી તમારા સ્તનને સપોર્ટ મળે અને સંપૂર્ણ ફોર્સ તમારા પીઠ પર ના આવે.

bramyth3 બ્રા વિશે ઘણીવાર છોકરીઓના મનમાં હોય છે ઘણી ગલતફેમીઓ, શું તમે પણ આવું વિચારો છો?

સુવા ટાઈમે બ્રા પહેરવા થી તમારી બ્રેસ્ટ રહેશે સ્ટેબલ

મોટા ભાગે છોકરીઓ વિચારતી હોય છે કે રાતે સુવા ટાઈમે બ્રા પહેરવા થી બ્રેસ્ટ સ્ટેબલ રહે છે. તો તમને જણાવીએ કે બ્રા પહેરવા થી તમારી બ્રેસ્ટ ને સપોર્ટ તો મળશે પરંતુ એવું નથી કે તે સ્ટેબલ રહેશે. એક વાત એ ધ્યાન માં લેવી જોઈએ કે આખો દિવસ બ્રા પેહર્યા પછી રાત્રે સુવા ટાઈમે તેને શ્વાસ લેવા દેવાનો મોકો આપો! બ્રા પહેરીને સુવું  તમારા સ્તન માટે હાનીકારક નીવડી શકે છે.

bramyth4 બ્રા વિશે ઘણીવાર છોકરીઓના મનમાં હોય છે ઘણી ગલતફેમીઓ, શું તમે પણ આવું વિચારો છો?

વ્હાઇટ કલર ની બ્રા તમારા ટોપ નીચેથી ઓછી દેખાઈ છે

જો તમારો ડ્રેસ ટ્રાંસપેરેંટ હોય તો તમે ગમે તે કલરની બ્રા પહેરો તે દેખાવાનીજ છે. પરંતુ આવામાં વ્હાઈટ કલર ની બ્રા સ્ટ્રેપ વધારે દેખાતી હોય છે. એટલા માટે તે વધુ સારું છે કે આવામાં કપડાં ના કલર પ્રમાણે બ્રા પણ તે જ રંગ ની પહેરો અથવા ન્યૂડ રંગ ની પહેરો અથવા સદાબહાર કાળા રંગ ની પહેરો.

bramyth5 બ્રા વિશે ઘણીવાર છોકરીઓના મનમાં હોય છે ઘણી ગલતફેમીઓ, શું તમે પણ આવું વિચારો છો?

સતત બે દિવસ માટે એક ને એક બ્રા પેહરી શકો છો

આમતો એક ને એક બ્રા બે દિવસ પહેરવાથી કોઈ સમસ્યા નથી થતી.પરંતુ જો તમારી મનપસંદ બ્રા ને કાયમ ફેવરિટ બનાવી રાખવા માટે તેને સતત ના પેહરો. એક વાર બ્રા કાઢ્યા પછી પોતાને તેનો આકાર અને સ્થિતિ પાછી મેળવવા માટે તેને 24 કલાક લાગે છે. ઉપરાંત તે આખો દિવસ તમારા શરીર થી ચીપકીને રહે છે. પરસેવો અને બેક્ટરિયા ને ધ્યાન માં રાખીને તમારે આ ના કરવું જોઈએ.

bramyth6 બ્રા વિશે ઘણીવાર છોકરીઓના મનમાં હોય છે ઘણી ગલતફેમીઓ, શું તમે પણ આવું વિચારો છો?

એક બ્રા કેટલા વરસો સુધી ચાલે…

તમને લાગતું હશે કે એક વાર બ્રા લઇ લીધી તો હવે તે ઘણા વર્ષો સુધી લેવાની જરૂર નહીં પડે, તો તમે ખોટા છો. એક સારી બ્રા 100 વોશ સુધી જ સારી રહે છે, એટલેકે એક વર્ષ સુધી. તેના પછી તમારે તેને ના પહેરવી જોઈએ પછી ભલે તે તમારી સૌથી ફેવરિટ કેમ ના હોય. પરંતુ તેનો મતલબ એ નથી કે તમે સસ્તી બ્રા પહેરો, સસ્તી બ્રા સારી બ્રા ની સરખામણી માં અડધો સમય પણ ચાલતી ના હોય.