તમારા માટે/ સફરજન પાણીમાં કેમ ડૂબતું નથી, જાણો શું કહે છે વિજ્ઞાન?

શું તમે ક્યારે નોંધ્યુ છે કે સફરજન પાણીમાં ડૂબતું નથી ? આવુ કેમ થાય છે ? શું આની પાછળ કોઇ વિજ્ઞાન છે ? તો ચાલો જાણીયે 

Ajab Gajab News Trending

શું તમે ક્યારે નોંધ્યુ છે કે સફરજન પાણીમાં ડૂબતું નથી ? આવુ કેમ થાય છે ? શું આની પાછળ કોઇ વિજ્ઞાન છે ? તો ચાલો જાણીયે. જો તમે કેરી,નારંગી,કેળા અને તરબુચ જેવા અન્ય ફળોને પાણીમાં નાખો તો તે તરત જ ડૂબી જશે.પરંતુ સફરજન કેમ નહી ? તે પાણીમાં તરવા લાગે છે. વાસ્તવમાં તેની પાછળ ભૌતિકશાસ્ત્ર છે. આર્કિમિડીઝનના સિદ્ધાંત મુજબ,એવી વસ્તુઓ જની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય છે તે પદાર્થો પાણીમાં ડૂબી જાય છે. પરંતુ જે પદાર્થોની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી હોય તે વસ્તુઓ પાણી પર તરતી રહે છે.તેથી સફરજન પાણીમાં તરતુ રહે છે.

Premium Photo | A red apple is in the water and it is about to be dropped  into the water.

ઘનતા કોઇ વસ્તુની અંદર રહેલા કણો દ્વારા નક્કી કરવામાં આવે છે. તેઓ એક બીજા સાથે કેવી રીતે સબંધીત છે ? જો આ એકબીજાની નજીક ઉમેરવામાં આવે તો ઘનતા વધારે હશે. જો તેઓ એકબીજા દુર હોય તો ઘનતા ઓછી હશે.

HD wallpaper: Red apple, water drops, splash, red apple fruit | Wallpaper  Flare

સફરજન પાણી પર તરવા પાછળનું બીજું મોટું કારણ એ છે. આ સાથે સફરજનનું ઉપરનું પડ.તેમાં મીણ જેવું કોટિંગ હોય છે. આ કારણો સર સફરજન પાણી પર તરતા સમક્ષ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ