Delhi/ સિગરેટ સળગાવવા માચિસ ન આપતા યુવકની હત્યા

દેશની રાજધાની દિલ્દીમાં રોજ બરોજ હત્યાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ધટના સામે આવી છે. જ્યાં સામાન્ય વાત માટે એક વ્યક્તિની કપ્પુ મારીને હત્યા કરી દેવામાં આવી છે.

Trending India
Cricket Tutorials YouTube Thumbnail 2 2 સિગરેટ સળગાવવા માચિસ ન આપતા યુવકની હત્યા

દેશની રાજધાની દિલ્હીમાં રોજ બરોજ હત્યાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ધટના સામે આવી છે. જ્યાં સામાન્ય વાત માટે એક વ્યક્તિની કપ્પુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ધટના ઉત્તર દિલ્હીના તિમારપુર વિસ્તારની છે, જ્યાં સિગરેટ સળગાવા માટે માચિસ ન આપતા બે કિશોરોએ એક યુવાનની હત્યા કરી દીધી છે. પોલીસે આ ઘટનાની માહિતી આપીને પોલીસે જણાવ્યુ કે બંન્ને આરોપી કિશોરોને પકડી દેવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યુ કે શનિવારે તિમારપુર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાનાં સંદર્ભે એક પીસીઆર કોલ આવ્યો હતો.પોલીસ અધિકારી એમ.કે મીણાંએ જણાવ્યુ કે અમે ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે રિક્સાની અંદર અને બહાર આજુ બાજુ લોહી પડેલુ હતુ. તેમને એ પણ જણાવ્યુ કે ઇજાગ્રસ્તને હિંદુ રાવ હોસ્પિટલમાં લાઇ જવાયા હતા અને ત્યા ડૉક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. તેમને જણાવ્યુ કે ઘટના નિરિક્ષણ કરવામાં આવ્યુ અને ધટનાને નિહાળનારા વ્યક્તિઓનુ નિવેદન લેવામાં આવ્યુ.

એમ.કે મીણાએ જણાવ્યુ કે ઘટનાસ્થળના સીસીટીવી ફુટેજની ચકાસણી કરવામાં આવી અને આરોપીઓને રવિવારે પકડી લેવામાં આવ્યા છે. આ હત્યામાં ઉપયોગમાં લેવાયલ ચપ્પુને પણ કબ્જે કરવામાં આવ્યુ છે અને ડીસીપીએ જણાવ્યુ કે પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યુ હતુ કે એક સિગરેટ સળગાવા માટે માચિસ માંગી હતી પણ તેમણે માચિસ આપવાની ના પાડી હતી. આરોપીએ જણાવ્યુ કે અમારો ઝગડો વધતો ગયો અને અમે તેને ચપ્પુ મારીને અમે ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ધટનામાં બંન્ને કિસોરોમાંથી પહેલા પણ અન્ય આરોપી સામીલ હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બાબા વેંગાએ 2024 માટે કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું આ દેશોમાં રહેશે આતંકવાદ તેમજ અન્ય….

આ પણ વાંચો:અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, મામલાની તપાસનું દૂતાવાસનું આશ્વાસન

આ પણ વાંચો:હવે જાપાન જવાનું સપનું થશે સાકાર, આ પદ્ધતિ અપનાવીને તમે મેળવી શકો છો વિઝા

આ પણ વાંચો:આ 19 વર્ષની છોકરી છે દુનિયાની સૌથી નાની ઉંમરની અબજોપતિ, તેની સંપત્તિ જાણીને ચોંકી જશો