Not Set/ પત્નીએ બદલ્યું પતિનું સ્પર્મ, બોયફ્રેંડના સ્પર્મથી આપ્યો બાળકને જન્મ

પ્રેગ્નેન્ટ થવા માટે દુનિયાભરમાં આઇવીએફ ટેક્નિક અપનાવાઈ રહી છે.  વળી, કેટલાક વાર આની સાથે જોડાયેલી મુશ્કેલીઓ પણ સામે આવે છે. પરંતુ રશિયામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મોસ્કોમાં પત્નીએ પોતાના પતિના સ્પર્મ ની જગ્યાએ બોયફ્રેંડના વીર્યનો ઉપયોગ કરીને પ્રેગ્નેન્ટ થઇ ગઈ. પત્નીએ ખુદે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. રિપોર્ટ મુજબ, પતિનું સ્પર્મ બદલાઈ જવાની જાણકારી […]

Top Stories World
What is IVF treatment and h પત્નીએ બદલ્યું પતિનું સ્પર્મ, બોયફ્રેંડના સ્પર્મથી આપ્યો બાળકને જન્મ

પ્રેગ્નેન્ટ થવા માટે દુનિયાભરમાં આઇવીએફ ટેક્નિક અપનાવાઈ રહી છે.  વળી, કેટલાક વાર આની સાથે જોડાયેલી મુશ્કેલીઓ પણ સામે આવે છે. પરંતુ રશિયામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

મોસ્કોમાં પત્નીએ પોતાના પતિના સ્પર્મ ની જગ્યાએ બોયફ્રેંડના વીર્યનો ઉપયોગ કરીને પ્રેગ્નેન્ટ થઇ ગઈ. પત્નીએ ખુદે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.

IVF treatment પત્નીએ બદલ્યું પતિનું સ્પર્મ, બોયફ્રેંડના સ્પર્મથી આપ્યો બાળકને જન્મ

રિપોર્ટ મુજબ, પતિનું સ્પર્મ બદલાઈ જવાની જાણકારી ત્યારે મળી, જયારે પત્ની સાથે એના સંબંધો ખરાબ થઇ ગયા. ત્યાં સુધીમાં બાળકની ઉંમર લગભગ 1 વર્ષ થઇ ગઈ હતી.

મેક્સિમ અનોખીન પહેલા પોતાને બાળકના બાયોલોજીકલ પિતા માનતા હતા. ડીએનએ ટેસ્ટમાં ખબર પડી કે બાળકના પિતા તેઓ નથી.

મોસ્કોમાં આવેલા ક્લિનિક કુલકોવ મેડિકલ સેન્ટર પર પતિએ મુકદ્દમો દાખલ કર્યો છે. ક્લિનિકે 4.2 લાખ રૂપિયા દંડ પેટે આપવા પડ્યા છે. આ પૈસા નૈતિક અને નાણાકીય રૂપે નુકસાન પહોંચાડવા બાદલ આપવામાં આવ્યા છે.

test tube baby e1535972611234 પત્નીએ બદલ્યું પતિનું સ્પર્મ, બોયફ્રેંડના સ્પર્મથી આપ્યો બાળકને જન્મ

પતિએ કહ્યું કે મેં મારી પત્ની પર 100 ટકા ભરોસો કર્યો. જયારે મને કહેવામાં આવ્યું, તો મને ઝટકો લાગ્યો. ખૂબ મુશ્કેલીથી હું આના પર ભરોસો કરી શક્યો.

રિપોર્ટ મુજબ, 38 વર્ષની પત્ની યના અનોખીનાએ ક્લિનીકને જણાવ્યું કે તેણી એ બાળકના પિતાના રૂપે એ શખ્સને જોવા માંગતી હતી, જેને તેણી પ્રેમ કરે છે. જોકે, આઇવીએફ ટ્રીટમેન્ટ નો ખર્ચો પતિએ જ આપ્યો હતો. પત્ની તરફથી આ મામલે કોઈ નિવેદન સામે આવ્યું નથી.

બાદમાં પતિ-પત્ની અલગ થઇ ગયા હતા. હાલ, બંને નવી રિલેશનશિપમાં છે. પતિએ જણાવ્યું કે બ્રેકઅપ કરી લીધા બાદ પત્નીએ બાળકના પિતા વિષે સાચી માહિતી આપી હતી. આઇવીએફ ક્લિનીક ને સ્પર્મ બદલવા માટે પતિને 4.2 લાખ રૂપિયાનો દંડ આપવો પડશે.