food poisoning/ અમરેલીના લુણીધાર ગામે 26 વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ

ઉનાળો શરૂ થતાની સાથે જ લોકો ઠંડા પીણા, આઈસ્ક્રીમ ખાવા ઉમટી પડતા હોય છે. ત્યારે 26 વ્યક્તિઓએ બપોરે કેન્ડી ખાધા બાદ અચાનક તબિયત લથડી…………

Gujarat
Beginners guide to 2024 03 31T120921.342 અમરેલીના લુણીધાર ગામે 26 વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ

Amreli News: અમરેલીના લુણીધાર ગામે કેન્ડી ખાધા બાદ 26 વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. ફૂડ પોઈઝનિંગ થતાં 26 લોકોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઉનાળો શરૂ થતાની સાથે જ લોકો ઠંડા પીણા, આઈસ્ક્રીમ ખાવા ઉમટી પડતા હોય છે. ત્યારે 26 વ્યક્તિઓએ બપોરે કેન્ડી ખાધા બાદ અચાનક તબિયત લથડી હતી. લુણીધાર ગામે સ્વાસ્થ્ય બગડતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. હાલ તમામ લોકોની અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ રહી હોવાની માહિતી મળી રહી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો