Not Set/ ચંદ્રગ્રહણ પર 5 મહાસંયોગ, એટલા માટે ખાસ છે 27 જુલાઈ ગુરુપૂર્ણિમાનું ગ્રહણ

  27 જુલાઈ 2018 ના રોજ થનારું ચંદ્રગ્રહણ સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણનો સમય લગભગ 4 કલાક છે. આ ચંદ્રગ્રહણ એટલા માટે બહુ જ ખાસ છે કારણ કે આ દિવસે કોઈ એવો સંયોગ બને છે જે જ્યોતિષોની નજરે ખુબ મહત્વનો પ્રસંગ છે. 18 વર્ષ પહેલા થયું હતું આવું ગ્રહણ:- 18 વર્ષ પછી ગુરુપૂર્ણિમાના […]

Top Stories
lunar eclipse ચંદ્રગ્રહણ પર 5 મહાસંયોગ, એટલા માટે ખાસ છે 27 જુલાઈ ગુરુપૂર્ણિમાનું ગ્રહણ

 

27 જુલાઈ 2018 ના રોજ થનારું ચંદ્રગ્રહણ સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણનો સમય લગભગ 4 કલાક છે. આ ચંદ્રગ્રહણ એટલા માટે બહુ જ ખાસ છે કારણ કે આ દિવસે કોઈ એવો સંયોગ બને છે જે જ્યોતિષોની નજરે ખુબ મહત્વનો પ્રસંગ છે.

18 વર્ષ પહેલા થયું હતું આવું ગ્રહણ:-

18 વર્ષ પછી ગુરુપૂર્ણિમાના દિવસે ચંદ્રને ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ પહેલા 16 જુલાઈ 2000 ના ગરુપૂર્ણિમાના રોજ આવું ચંદ્ર ગ્રહણ જોવા મળ્યું હતું.

150 વર્ષ પછી લાગશે આવું ચંદ્રગ્રહણ:-
બપોર અને મધ્યરાત્રીનું આ ગ્રહણ જ્યોતિષવિદ્યા મુજબ, સૌથી વધુ પ્રભાવશાળી અને સૌથી લાંબુ છે. ખગોળશાસ્ત્રીઓ કહે છે કે આવું ચંદ્રગ્રહણ 150 વર્ષ પછી થવાનું છે.

સદીનું સૌથી મોટું ચંદ્ર ગ્રહણ:-
27 જુલાઈના મધ્યરાત્રિમાં થનારું ગ્રહણ આ સદીનું સૌથી લાબું ગ્રહણ થવા જઈ રહ્યું છે. ગ્રહણનો કુલ સમય 3 કલાક 54 મિનિટ અને 33 સેકેંડ છે.

જ્યોતિષોનું માનવું, આ ચંદ્રગ્રહણ પ્રભાવશાળી:-
ચંદ્રગ્રહણમાં કાળના દિવસે મંગળ પૃથ્વીની સૌથી વધુ પાસે હશે. આ સંયોગને કારણે જ્યોતિષો આ ગ્રહણને ખુબ જ પ[રભાવશાળી મણિ રહ્યા છે, કહેવામાં આવે છે કે આનાથી પ્રાકૃતિક આપદાઓનો ભય રહેશે.

બની રહ્યું છે ત્રિગ્રહી યોગ:-
ચંદ્રગ્રહણ મંગળ અને કેતુ વચ્ચે ત્રિગ્રહી યોગ બનાવશે. કેતુ સાથે મકર રાશિમાં ચન્દ્રના પહેલા યોગ બની રહ્યો છે. જયારે ચંદ્ર અને કેતુ કોઈક રાશિમાં એક સાથે હોય છે ત્યારે એવો યોગ બને છે.

બીજી વાર દેખાશે બ્લડમુન:-
આ પૂર્ણ ખગશાસ્ત્ર અર્થાત ચંદ્રગ્રહણ. આ ચંદ્ર ગ્રહણ એટલા માટે ખુબ ખાસ છે કારણ કે એક જ વર્ષમાં આ બીજું બલ્ડમુન હશે.