Gujarat surat/ સુરતમાં બાળકોની અનોખી પહેલ

દિવાળી પર્વ આવી રહ્યો છે.તેમાં લોકો ફટાફડા ફોડી દિવાળી ની ઉજવણી કરતા હોય છે.આ ઉજવણીમાં ખાસ કરીને બાળકો વધુ જોડાયા હોય છે.

Gujarat Surat
Untitled 7 1 સુરતમાં બાળકોની અનોખી પહેલ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના પુણા ગામ સુરત ખાતે આવેલી સ્કૂલમાં દિવાળી શુભેચ્છા સાથે જનજાગૃતિ રેલી કરવામાં આવી દિવાળીમાં ફટાકડા ફોડવાથી થતા પર્યાવરણના નુકશાનના જાગૃતિ સંદેશ સાથે બાળકોએ રેલી યોજી લોકો ને માર્ગદર્શન આપ્યું હતું

દિવાળી પર્વ આવી રહ્યો છે.તેમાં લોકો ફટાફડા ફોડી દિવાળી ની ઉજવણી કરતા હોય છે.આ ઉજવણીમાં ખાસ કરીને બાળકો વધુ જોડાયા હોય છે.જેથી પર્યાવરણ માં પ્રદુષણ ફેલાય છે.ત્યારે સુરતની એક શાળા પર્યાવરણ બચાવવાની વાત લઈ બાળકો રેલી યોજી હતી.આવી જ રીતે  પર્યાવરણ બચાવવા મંતવ્ય ન્યુઝ ચેનલ પણ એક.મુહિમ સાથે આગળ વધી રહી છે જેમાં સમગ્ર ગુજરાત હરિયાળું બની રહે તે માટે ગુજરાત ના વિવિધ જિલ્લાઓ માં 75 લાખ વૃક્ષ વાવી ગુજરાત ને હરિયાળું બનાવવાનો સંકલ્પ કર્યો છે.

Untitled 7 2 સુરતમાં બાળકોની અનોખી પહેલ

હાલ માં પ્રદુષણ વધી રહ્યું છે અને અને રોકવા માટે  સુરતના પુણા ગામ ખાતે આવેલી જ્ઞાનગંગા ગ્લોબલ શાળા દ્વારા દિવાળીના છેલ્લા દિવસોમાં વિસ્તારના લોકો જાગૃત રહે તેવા હેતુ સાથે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો, પ્રદૂષણ ઘટાડો સ્વાસ્થ્ય બચાવો, અવાજ પ્રદૂષણ ઘટાડો ફટાકડા માપમાં ફોડો, જળ બચાવો જીવન બચાવો, ઘરનો કચરો કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવો પર્યાવરણની જાળવણી કરો જીવસૃષ્ટિ પ્રત્યે દયા રાખો વગેરે જેવા નારાઓ સાથે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કરી વિસ્તારના લોકોને દિવાળી શુભેચ્છાઓ સાથે સૌને જાગૃત કરવામાં આવ્યા.

Untitled 7 3 સુરતમાં બાળકોની અનોખી પહેલ

શાળા દ્વારા આવા જનજાગૃતિના કાર્યક્રમો કરી કુદરત ,પર્યવારણ, જાહેર સંપતિ અને શહેર અને રાષ્ટ્ર પ્રતિ પ્રેમ જળવાઈ રહે તે માટે કાર્યક્રમનું આયોજન કરવાના આવે છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં બાળકોની અનોખી પહેલ


આ પણ વાંચો:ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો

આ પણ વાંચો:દેશની ધરતી પર શરૂ થવા જઈ રહી છે પ્રથમ વિદેશી યુનિવર્સિટી, જાણો ક્યાં ક્યાં છે કોર્સ

આ પણ વાંચો:અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વિદેશી મહિલા પાસેથી 4.50 કરોડનું ડ્રગ્સ કર્યું કબજે

આ પણ વાંચો:દિવાળીમાં વધારે ઉત્સાહ બની શકે છે જોખમી