Film/ ‘મૈદાન’ ફિલ્મ પહેલા અજય દેવગનએ ચાહકોને આપી ભેટ

ફિલ્મ ‘શૈતાન’ બોક્સ ઉપર ધુમ મચાવ્યા બાદ અજય દેવગન ‘મેદાન’ નામની ફિલ્મ લઇને આવી રહ્યા છે. અને તેમના ચાહક વર્ગ પણ આ ફિલ્મની પ્રતિક્ષા કરી રહ્યા છે.

film industry Trending Entertainment
Cricket Tutorials YouTube Thumbnail 3 'મૈદાન' ફિલ્મ પહેલા અજય દેવગનએ ચાહકોને આપી ભેટ

ફિલ્મ ‘શૈતાન’ બોક્સ ઉપર ધુમ મચાવ્યા બાદ અજય દેવગન ‘મેદાન’ નામની ફિલ્મ લઇને આવી રહ્યા છે. અને તેમના ચાહક વર્ગ પણ આ ફિલ્મની પ્રતિક્ષા કરી રહ્યા છે. અને આ ફિલ્મ તેજીથી આગળ વધી રહી છે ત્યારે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર 11 દિવસ જ બાકી છે. આ ફિલ્મની રિલીઝ થવાની તારીખ પણ આવી ગઇ છે અને અજય દેવગન લગાતાર ફિલ્મથી જોડાયેલી પોસ્ટ શેર કરી રહ્યા છે એટલે તેમના ચાહક વર્ગ પણ ઉત્સુક છે. હાલમાં અજય દેવગન સોશિયલ મીડિયા પર તેમની ભુનિકાની એક ઝલકનો વીડિયો શેર કર્યો છે.

અજય દેવગને વીડિયો શેર કર્યો છે. જેમાં તેમની શરૂઆતની એક્ટરની એન્ટ્રીથી થાય છે. અને તેમની સાથે મેદાનમાં તેમની ટીમ પણ દોળતી નજરે પડે છે. ત્યાર બાદ ફુટબોલનુ મેદાન પણ નજરે પડે છે. અભિનેતા કહેતા નજરે પડે કે સોચ એક સમજ એક, દિલ એક, દિમાગ એક, ઇસલીએ આજ મેદાનમે 11 લેકીન દિખના સિર્ફ એક. વીડિયો શેર કર્યો છે. આ ફિલ્મ ભારતીય ઇતિહાસ બદલવા વાળા કોચ સૈયદ અબ્દુલ રહીમની સાચી સ્ટોરી પર આ ફિલ્મ બનાવવામાં આવી છે અને અજય દેવગનનો આ વીડિયો થોડા સમયમાં વાયરલ થયો છે અને તેમનો ચાહક વર્ગ આ વીડિયો પર તેમની પ્રતિક્રીયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

તમને જણાવી દઇએ કે મૈદાન ફિલ્મ 10 એપ્રીલ 2024 માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં બોની કપુર,આકાશ ચાવલા,અરૂણ જોય,સોનગુપ્તી અને સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અજય દેવગન સીવાય પ્રીયામણિ,રુદ્રનીલ ઘોષ અને ગજરાજ રાવ પણ છે.અને હાલમાં અજય દેવગનની ફિલ્મ શૈતાન પણ રિલીઝ થઇ છે. શૈતાની શક્તિયો પર આધારીત આ ફિલ્મને દર્શકોની સારી પ્રતિક્રીયા મળી છે. આ હૉરર થ્રિલર ફિલ્મમાં અજયની સાથે આર માધવ અને જ્યોતિકા પણ નજરે પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાઉથના અભિનેતાનું 48 વર્ષે હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:અભિનેતા આયુષ્માન ખુરાનાની નવી પહેલ,કહ્યું ‘સમાવેશક સમાજને બધાએ સ્વીકારવો જોઈએ’

આ પણ વાંચો:અલ્લુ અર્જુને રામ ચરણ સાથે ‘નાટુ-નાટુ’ પર જોરદાર ડાન્સ કર્યો, જન્મદિવસની પાર્ટીમાં ધૂમ મચાવી