History/ અકબર વિશ્વના ચોથા સૌથી અમીર રાજા હતા, જાણો તેમની કુલ સંપત્તિ

તમને પુછવામાં આવે કે મુગલ સમ્રાટ અકબર પાસે કેટલી સંપત્તિ હતી , તો તમે આ પ્રશ્નનો જવાબ શું આપશો.આ એક એવો સવાલ છે કે જેનો જવાબ બધા પાસે ન હોય આજે તમને અકબર પાસે કેટલી સંપત્તિ હતી એના વીશે માહિતી આપીએ.

Trending History
Beginners guide to 2024 03 27T221247.585 અકબર વિશ્વના ચોથા સૌથી અમીર રાજા હતા, જાણો તેમની કુલ સંપત્તિ

તમને પુછવામાં આવે કે મુગલ સમ્રાટ અકબર પાસે કેટલી સંપત્તિ હતી , તો તમે આ પ્રશ્નનો જવાબ શું આપશો.આ એક એવો સવાલ છે કે જેનો જવાબ બધા પાસે ન હોય આજે તમને અકબર પાસે કેટલી સંપત્તિ હતી એના વીશે માહિતી આપીએ.

જો તમે ઇતિહાસ વાંચ્યો હોય તો તમને ખબર હશે કે એ મુગલ સમ્રાટના 3 રાજા છે. તેમના પિતાનુ નામ હુમાયું હતુ. જેનુ 47 વર્ષની ઉમરે મૃત્યુ થયુ હતુ.

13 વર્ષની ઉમરે તેમને સિંહાસન સંભાળ્યુ હતુ. ત્યાર બાદ તેમને મોટુ સામ્રાજ્ય ચલાવવાની જવાબદારી મળી હતી. અકબરનુ પુરુ નામ ફતેહ જલાલુદીન મોહમ્મદ અકબર હતુ,.

અકબરે 1556 થી 1605 સુઘી ભારત પર શાસન કર્યુ હતુ. એ દરમિયાન ઘણુ ધન જમા કર્યુ હતુ. આવો જાણીએ કે મુગલ બાદશાહ અકબર પાસે કેટલી સંપત્તિ હતી.

જ્યારે દુનિયા પર અકબરનુ રાજ હતુ, ત્યારે ભારત એક પ્રભાવશાળી અને ધની દેશ હતો. મુગલ બાદશાહની સંપત્તિ તેમના શાસનકાળમાં દુનિયાની જીડીપીના 25 ટકા બરાબર હતી.

આઇન-એ- અકબરી અનુસાર,1595માં બાદશાહની કુલ આવક 9 કરોડ રૂપિયા હતી. આ રકમ તમને અત્યારે બહુ નાની લાગતી હશે. પરંતુ તે સમયે માત્ર 2 રૂપિયા એક સામાન્ય પરિવારના ઘરના ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા હતા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Adani Ports/અદાણી ગ્રૂપ વધુ એક પોર્ટ ખરીદશે, રૂ. 3000 કરોડની ડીલ

આ પણ વાંચોઃ real estate sector/RERA : રિયલ એસ્ટેટ સેક્ટર માટે બદલાઈ રહ્યા છે નિયમો, પારદર્શિતા વધશે

આ પણ વાંચોઃ stock market news/શેરબજારમાં 3 દિવસની રજા બાદ બજાર ખુલતા જ સેન્સેક્સ 72,400ના નીચા સ્તરે અને નિફ્ટી 22,000 ની ઉપલા સ્તર પર

આ પણ વાંચોઃ MCX/MCX પર સોનામાં વોલ્યુમ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે