Tiranga Yatra-Amit shah/ ‘મારી માટી મારો દેશ’ હેઠળની તિરંગા યાત્રામાં અમિત શાહ

‘મારી માટી મારો દેશ’ હેઠળ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્ધાન ભુપેન્દ્ર પટેલે તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રા ઘાટલોડિયા વોર્ડ ઓફિસથી નિર્ણયનગર સુધી યોજાઈ હતી.

Ahmedabad Gujarat
Amitshah in Tirangayatra ‘મારી માટી મારો દેશ’ હેઠળની તિરંગા યાત્રામાં અમિત શાહ

અમદાવાદઃ ‘મારી માટી મારો દેશ’ હેઠળ કેન્દ્રીય Tiranga Yatra-Amit Shah ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્ધાન ભુપેન્દ્ર પટેલે તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રા ઘાટલોડિયા વોર્ડ ઓફિસથી નિર્ણયનગર સુધી યોજાઈ હતી.

તિરંગા યાત્રાના પ્રસ્થાન સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે Tiranga Yatra-Amit Shah જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના વર્ષને એક બહુ જ ઉમદા ભાવ સાથે જનતા સામે રાખ્યું છે. 1857 થી 1947 સુધીના 90 વર્ષ સુધી આઝાદીનો સંઘર્ષ કર્યાં બાદ આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ. આપણને આઝાદી મળી તેની પાછળ લાખો કરોડો લોકોએ 90 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને બલિદાન આપ્યાં હતાં.

કેટલાય વીર સપૂતો અને ક્રાંતિકારીઓ યુદ્ધના મેદાનમાં Tiranga Yatra-Amit Shah વીરગતિ પામ્યા હતા. ભગતસિંહ, ખુદીરામ બોઝ, બાબુ કુંવર સિંઘ સહિત કેટલાંય વીર શહીદો હસતા હસતા ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે વીરગતિ પામ્યાં હતાં. દેશના વીર સપૂતોના બલિદાન ખાલી બલિદાન માત્ર નથી, તેમના બલિદાન આપણી આવનારી પેઢી અને દેશ માટે જીવન જીવવાના સંસ્કાર છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

દેશના 75 થી 100 વર્ષની આ યાત્રામાં આપણે સૌ દેશવાસીઓ Tiranga Yatra-Amit Shah દેશને દરેક ક્ષેત્રે નંબર એક બનાવવા માટે આપણું સંપૂર્ણ યોગદાન અર્પણ કરવા કટિબદ્ધ છીએ. આ અમૃતકાળ યુવા પેઢી માટે ખૂબ જ મહત્વનો છે. 90 વર્ષ સુધી યુવા પેઢીએ આઝાદીના આંદોલનનું નેતૃત્વ કરીને દેશને ગુલામીમાંથી મુક્ત કર્યો હતો. લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં આવનારા 25 વર્ષ દેશની યુવા પેઢી ભારતને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ બનાવવા માટે સમર્પિત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ સુરત/સોપારી અને કાળા મરીનો ઓર્ડર લઈ પૂરતો માલ નહીં આપી છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયા

આ પણ વાંચોઃ Har Ghar Tiranga Yatra/સુરતના વરાછામાં ધારાસભ્ય કુમાર કાનાણીની તિરંગા યાત્રા

આ પણ વાંચોઃ સુરત/પીડિતોની પીડાની ન કરી પરવાહ! પોલીસે ઠગ ટોળકીને ઝડપી ભણાવ્યો પાઠ

આ પણ વાંચોઃ Amit Shah/વિશ્વને પ્રાકૃતિક ખેતીનો માર્ગ બતાવવા માટે ભારતને નવી હરિયાળી ક્રાંતિની જરૂર:અમિત શાહ

આ પણ વાંચોઃ ભ્રષ્ટાચાર/નવાબી શોખવાળા ભષ્ટાચારી તુલસીદાસ મારકણા, ઘરે અડધા કરોડ રૂપિયા સહિત દારૂની 12 બોટલ મળી આવી