Not Set/ અમદાવાદ/ બિલ્ડીંગ નમી પડવાની અફવા, માનસિક અસ્થિર વૃધ્ધની અટકાયત

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં અંતરિક્ષ બિલ્ડિંગ નમી પડવાના અને તેમાં અનેક લોકો ફસાયના હોવાના મેસેજ વાઇરલ થયા હતા. સાથે સાથે આ અંગે ફાયર અને પોલીસ ને પણ આવ જ કોલ મળ્યા હતા. જેને પગલે ફાયર અને પોલીસ બેડામાં દોડધામ મચી હતી. તો બીજી બાજુ બિલ્ડીંગ નમી પાડવાના ખોટા મેસેજ ને કારણે તેના રહીશો માં પણ અફરા […]

Ahmedabad Gujarat
ahd અમદાવાદ/ બિલ્ડીંગ નમી પડવાની અફવા, માનસિક અસ્થિર વૃધ્ધની અટકાયત

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં અંતરિક્ષ બિલ્ડિંગ નમી પડવાના અને તેમાં અનેક લોકો ફસાયના હોવાના મેસેજ વાઇરલ થયા હતા. સાથે સાથે આ અંગે ફાયર અને પોલીસ ને પણ આવ જ કોલ મળ્યા હતા.1 અમદાવાદ/ બિલ્ડીંગ નમી પડવાની અફવા, માનસિક અસ્થિર વૃધ્ધની અટકાયત

જેને પગલે ફાયર અને પોલીસ બેડામાં દોડધામ મચી હતી. તો બીજી બાજુ બિલ્ડીંગ નમી પાડવાના ખોટા મેસેજ ને કારણે તેના રહીશો માં પણ અફરા તફરી મચી ગઈ હતી.

આ અંગે તપસ કરતાં ખોટો કોલ કરવા મુદ્દે પોલીસે એક વૃધ્ધની અટકાયત કરી છે. તપસ કરતાં માલૂમ પડ્યું છે કે, વૃધ્ધ માનસિક રીતે અસ્થિર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.