Not Set/ SBIએ ATMમાંથી ઉપાડી શકાતી કેસની સીમામાં કર્યો ઘટાડો, જાણો, સ્ટેટ બેંક સહિત અન્ય બેંકોમાં શું છે નિયમ ?  

નવી દિલ્હી, દેશની સૌથી મોટી બેંકોમાની એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તરફથી ATM મશીનમાંથી કેસ ઉપાડનારા લોકો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. SBI દ્વારા હવે ATM મશીનમાંથી થતા ટ્રાન્જેક્શનની સીમા ઘટાડીને હવે ૨૦,૦૦૦ હજાર રૂપિયા કરવામાં આવી છે. જે આ પહેલા ૪૦,૦૦૦ રૂપિયા હતી. સ્ટેટ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “ટ્રાન્જેક્શન […]

Trending Business
SBIએ ATMમાંથી ઉપાડી શકાતી કેસની સીમામાં કર્યો ઘટાડો, જાણો, સ્ટેટ બેંક સહિત અન્ય બેંકોમાં શું છે નિયમ ?  

નવી દિલ્હી,

દેશની સૌથી મોટી બેંકોમાની એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તરફથી ATM મશીનમાંથી કેસ ઉપાડનારા લોકો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. SBI દ્વારા હવે ATM મશીનમાંથી થતા ટ્રાન્જેક્શનની સીમા ઘટાડીને હવે ૨૦,૦૦૦ હજાર રૂપિયા કરવામાં આવી છે. જે આ પહેલા ૪૦,૦૦૦ રૂપિયા હતી.

47344 jlmudtygyy 1494098813 SBIએ ATMમાંથી ઉપાડી શકાતી કેસની સીમામાં કર્યો ઘટાડો, જાણો, સ્ટેટ બેંક સહિત અન્ય બેંકોમાં શું છે નિયમ ?  
business-lowers-atm-cash-withdrawal-limit-to-rs state-bank-of-india-hdfc-bank

સ્ટેટ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “ટ્રાન્જેક્શન મામલે છેતરપિંડીની સામે આવી રહેલી ફરિયાદો બાદ જ આ નિર્ણય કર્ફ્વામાં આવ્યો છે”. SBI દ્વારા કરવમાં આવેલો આ નિર્ણય આગામી ૩૧ ઓક્ટોબરના રોજથી લાગુ કરવામાં આવશે.

બીજી બાજુ દેશની અન્ય બેન્કોમાં ATM મશીનમાંથી ઉપાડી શકાતી નકદીની વાત કરવામાં આવે તો,

૧. પંજાબ નેશનલ બેંક :

પ્લેટિનમ : ૫૦ હજાર રૂપિયા પ્રતિદિન અને એકવારમાં ૧૫ હજાર રૂપિયા

ક્લાસિક : ૨૫ હજાર રૂપિયા પ્રતિદિન, એકસાથે ૧૫ હજાર રૂપિયા

૨. ICICI બેંક :

૫૦ હજાર રૂપિયા પ્રતિદિન

૩. એક્સિસ બેંક : 

હાઈ નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલ્સ (HNI) માટે આ લિમિટ 1 લાખ રૂપિયા છે.

વેલ્થ ડેબિટ કાર્ડ : ૨ લાખ રૂપિયા પ્રતિદિન

પ્રાયોરિટી ડેબિટ કાર્ડ : ૧ લાખ રૂપિયા પ્રતિદિન

ઓનલાઈન રિવોર્ડ ડેબિટ કાર્ડ : ૫૦ હજાર રૂપિયા પ્રતિદિન

ટાઈટેનિયમ રિવોર્ડ ડેબિટ કાર્ડ : ૫૦ હજાર

રિવોર્ડ + ડેબિટ કાર્ડ : ૫૦ હજાર પ્રતિદિન

૪. HDFC બેંક :

HDFCમાં ૭૫ હજાર રૂપિયાથી લઈ ૧ લાખ રૂપિયા સુધીની પ્રતિદિન ઉપાડી શકે છે.

૫. બેંક ઓફ બરોડા (BOB) : ૨૫ હજાર રૂપિયા પ્રતિદિન