Not Set/ તો આ કારણે જબરજસ્ત ગંધાય છે કેટલાક લોકોના બગલનો પરસેવો..

હોર્મોનને કારણે શરીરમાંથી અલગ-અલગ માત્રામાં પરસેવો નીકળે છે. કેટલાકને વધુ પરસેવો તો ઘણાં ને શારીરિક શ્રમ બાદ પણ પરસેવો નથી છૂટતો.પરસેવો દુર્ગધવાળો હોય છે એટલે જ ડિઓ કે સેન્ટનો ઉપયોગ થાય છે. તો આવો જાણીએ આખરે આ પરસેવો આટલો દુર્ગધવાળો શા માટે હોય છે… પરસેવો ગંધાવાના કારણો: બગલના વાળ તેને સાફ કરીએ તો શરીરમાંથી વાસ આવવા લાગે છે.  આર્મપિટ […]

Health & Fitness Lifestyle
aef524254e6238e7031b2f426cc2d6b1 તો આ કારણે જબરજસ્ત ગંધાય છે કેટલાક લોકોના બગલનો પરસેવો..
હોર્મોનને કારણે શરીરમાંથી અલગ-અલગ માત્રામાં પરસેવો નીકળે છે. 
કેટલાકને વધુ પરસેવો તો ઘણાં ને શારીરિક શ્રમ બાદ પણ પરસેવો નથી છૂટતો.
પરસેવો દુર્ગધવાળો હોય છે એટલે જ ડિઓ કે સેન્ટનો ઉપયોગ થાય છે. 
તો આવો જાણીએ આખરે આ પરસેવો આટલો દુર્ગધવાળો શા માટે હોય છે…

પરસેવો ગંધાવાના કારણો:

બગલના વાળ
તેને સાફ કરીએ તો શરીરમાંથી વાસ આવવા લાગે છે. 
આર્મપિટ પર પરસેવાની ગ્રંથિ હોય છે જે પરસેવો સર્જે છે.
ગંધ દૂર કરવા બગલના વાળને શેવ કે વેક્સિંગથી સાફ કરો
સાથે જ એન્ટી બેક્ટેરિયલ સાબુનો પણ પ્રયોગ કરો.

Women can sniff out the most attractive men, study finds | UK | News |  Express.co.uk
ખરાબ ડાયટ
વધારે ઓઇલી કે મસાલેદાર ચીજો ખાવાથી પણ આ સમસ્યા થઇ શકે છે.
રેડ મીટ અને લસણ જેવી ચીજો ખાવાથી પણ પરસેવાની વાસ તીવ્ર આવે છે. 

Unhealthy diet main cause of early death - Meat Free Monday
માટે તમારા ભોજનમાં વિટામિન અને મિનરલ વાળા આહાર સામેલ કરો.

12a4033aa9f9ca3ffc688f7f4a72a434 તો આ કારણે જબરજસ્ત ગંધાય છે કેટલાક લોકોના બગલનો પરસેવો..

ઉચ્ચ બ્લડપ્રેશર
તણાવ સમયે સ્ટ્રેસ હોર્મોન, કાર્ટિસોલ નામનું દ્રવ્ય નીકળે છે, ત્યારે તીખી વાસ સર્જાય છે. 
કાર્ટિસોલ, ચિંતાથી લડવામાં મદદરૂપ થાય છે પણ તે પરસેવાનું ઉત્પાદન પણ કરે છે.
​​​​​​​
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…
આ પણ વાંચો-  
 મટી જશે એસીડીટી, ફ્કત બંધ કરી દો આ સમયે આ ચીજ ખાવાની
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ
આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ
આ પણ વાંચો-  આ સમયે દહીં ભૂલથી પણ ન ખાશો, જાણો દહી કેટલું ગુણકારી છે?
આ પણ વાંચો- 
 પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ