Election/ કોંગ્રેસે રજુ કર્યો ચૂંટણી ઢંઢેરો ‘શપથપત્ર’ :ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત

કોંગ્રેસે રજુ કર્યો ચૂંટણી ઢંઢેરો ‘શપથપત્ર’ :ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત

Ahmedabad Gujarat
raman patel 26 કોંગ્રેસે રજુ કર્યો ચૂંટણી ઢંઢેરો ‘શપથપત્ર’ :ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત
  • ‘ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરશે’
  • ‘તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહન પાર્કિંગ આપીશું’
  • ‘ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું’
  • ‘દરેકને ફ્રી પાણી મળે તેવી સુવિધાઓ કરવામાં આવશે’

ગુજરાત રાજ્યમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. મહાનગર પાલિકા માટે ઉમેદવારો નક્કી થઈ ચુક્યા છે. અને હવે ઉમેદવારો પ્રચાર-પ્રસારના કામમાં લાગ્યા છે. ત્યારે આજ રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેને ‘શપથપત્ર’નામ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ દ્વારા એક વર્ષનો ટેક્સ માફ કરવા સાથે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા, વર્ગ-3-4માં ભરતી કરવા તેમજ દરેક વોર્ડના આરોગ્ય કેન્દ્ર અદ્યતન સુવિધા સજ્જ કરવા સહિત ભ્રષ્ટાચાર દૂર કરવા ઢંઢેરામાં જાહેર કરવામાં આવ્યું છે.

‘ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરવા સાથે તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહન પાર્કિંગની ઘોષણા કરવામાં આવી છે. દરેકને ફ્રી પાણી મળે તેવી સુવિધાઓ આપવામાં આવશે.

Campaign / 6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો સંકલ્પ લઇ કરશે પ્રચારના શ્રી ગણેશ

Election / ભાજપ દ્વારા પાટણ જીલ્લાની જીલ્લા પંચાયત, નપા, અને તા.પંચાયતના ઉમેદવારોની યાદી કરાઈ જાહેર

America / ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારેય ટ્વિટર નહિ વાપરી શકે, સોશિયલ મીડિયા કંપનીએ આપ્યું આવું કારણ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ