Gujarat Visit/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે રિપબ્લિક ઓફ કોરિયાના કોન્સલ જનરલ

ગુજરાતમાં નવ જેટલી કોરિયન કંપનીઝ કાર્યરત છે તે સંદર્ભમાં પણ આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

Gujarat Top Stories
Beginners guide to 2024 03 19T182512.509 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે રિપબ્લિક ઓફ કોરિયાના કોન્સલ જનરલ

Gujarat News:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત રિપબ્લિક ઓફ કોરિયાના કોન્સલ જનરલ શ્રીયુત કીમ યંગ ઓગે ગાંધીનગરમાં લીધી હતી.

ગુજરાતમાં નવ જેટલી કોરિયન કંપનીઝ કાર્યરત છે તે સંદર્ભમાં પણ આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  એસ.જે.હૈદર તેમજ ઉદ્યોગ કમિશનર  સંદીપ સાંગલે અને વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાત બેઠકમાં જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:British Ship/ સમુદ્રમાં 383 વર્ષ પહેલા ડૂબેલા જહાજમાં 4 અરબ પાઉન્ડનો ખજાનો મળ્યો

આ પણ વાંચો:IPL 2024/ જે ક્ષેત્રએ નામના અપાવી તે જ કામ કરતા જોવા મળશે નવજોત સિંહ સિદ્ધુ…

આ પણ વાંચો:દેહ વ્યાપારનો પર્દાફાશ/ સુરતમાં બ્યુટીપાર્લરમાં કામ અપાવવાના બહાને 15 લોકોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી