Dancing death/ ડાન્સિંગ ડેથઃ ભાઈના લગ્નમાં નાચતા-નાચતા ભાઈનું મોત

ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં 24 વર્ષીય વરરાજાના ભાઈનું ડીજેના તાલે ડાંસ કરતી વખતે મોત થઈ ગયું. તે નાચતા-નાચતા જમી પર સુઈ ગયો હતો. તેમ છતાં પણ કોઈ સમજી શક્‍યા નહીં. ઘણી વાર સુધી કોઈ હલનચલન ન થતાં તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પણ ત્‍યાં સુધીમાં તો તેનો જીવ જતો રહ્યો હતો.

Top Stories Gujarat
Dancing death ડાન્સિંગ ડેથઃ ભાઈના લગ્નમાં નાચતા-નાચતા ભાઈનું મોત

ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં 24 વર્ષીય વરરાજાના Dancing death ભાઈનું ડીજેના તાલે ડાંસ કરતી વખતે મોત થઈ ગયું. તે નાચતા-નાચતા જમી પર સુઈ ગયો હતો. તેમ છતાં પણ કોઈ સમજી શક્‍યા નહીં. ઘણી વાર સુધી કોઈ હલનચલન ન થતાં તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પણ ત્‍યાં સુધીમાં તો તેનો જીવ જતો રહ્યો હતો.

થાના રાજાના રામપુરના મોહલ્લા ગઢિ વૈશ્‍યાનના Dancing death રહેવાસી સંજૂ પુત્ર શ્રીકૃષ્‍ણ ગોકુલ પુરા પોલીસ સ્‍ટેશનના કલાન જનપદ શાહજહાંપુરમાં પોતાના ભાઈના લગ્ન સમારંભમાં ગયો હતો. લગ્ન સમારંભ દરમ્‍યાન ડીજે પર ડાંસ ચાલી રહ્યો હતો. તમામ લોકો નાચી રહ્યો હતા. સંજૂ પણ ઉત્‍સાહમાં આવીને નાચી રહ્યો હતો. ડાંસ કરતા કરતા તે જમીન પર ઢળી પડ્‍યો. તેની સાથે ડાંસ કરી રહેલા લોકો મજાક સમજવા લાગ્‍યા. પણ ઘણી વાર સુધી કોઈ હલચલ ન થતાં તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પણ તે ઉઠ્‍યો નહીં. તે જોઈને સાથી લોકોના હોશ ઉડી ગયા.

તાત્‍કાલિક સંજૂને નજીકની હોસ્‍પિટલમાં લઈ જવામાં Dancing death આવ્‍યો, જયાં તેને મૃત જાહેર કરવામાં આવ્‍યો હતો. વરરાજાના ભાઈને મોતના સમાચાર મળતા લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ હતી. તો વળી યુવકના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. ડોક્‍ટર્સે જણાવ્‍યું કે, યુવકને ડાંસ કરતા કરતા હાર્ટ અટેક આવ્‍યો હતો. જેના કારણે તેનું મોત થઈ ગયું. મોડી રાતે યુવકની લાશને ઘરે લઈ ગયા. તેના મોતનો લાઈવ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચોઃ  Honeytrap/ સ્પાના શોખીનો ચેતો, સુરતમાં બહાર આવી હનીટ્રેપની ઘટના

આ પણ વાંચોઃ Aadhar Scam/ સુરતમાં નકલી દસ્તાવેજોના આધારે અસલી આધાર બનાવનારાઓ સામે એજન્સીઓ બની ‘ધારદાર’

આ પણ વાંચોઃ  વિવાદ/ આદિપુરુષ ફિલ્મ રાઇટર મનોજ મુન્તશીરે મુંબઈ પોલીસ પાસે માગી સુરક્ષા, કહી આ વાત

આ પણ વાંચોઃ વાઇસ ચાન્સેલર/ ગુજરાતની નવ યુનિવર્સિટીઓ ફુલ ટાઇમ વાઇસ ચાન્સેલર વગર ચાલે છે

આ પણ વાંચોઃ પીએમ મોદી-અમેરિકા પ્રવાસ/ PM મોદીના US પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો કયા દિવસે મળશે બિડેનને